Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб શામળાજી : એક પ્રાચીન યાત્રાધામ અને સાંસ્કૃતિક કેન્દ્ર | ગુજરાતની યશગાથા | WebSankul в хорошем качестве

શામળાજી : એક પ્રાચીન યાત્રાધામ અને સાંસ્કૃતિક કેન્દ્ર | ગુજરાતની યશગાથા | WebSankul 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



શામળાજી : એક પ્રાચીન યાત્રાધામ અને સાંસ્કૃતિક કેન્દ્ર | ગુજરાતની યશગાથા | WebSankul

શામળાજી : એક પ્રાચીન યાત્રાધામ અને સાંસ્કૃતિક કેન્દ્ર | ગુજરાતની યશગાથા | WebSankul ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં મેશ્ર્વો નદીને કાંઠે આવેલું શામળાજી પ્રાચીન કાળમાં તે હરિશ્ર્ચંદ્રપુરી, રુદ્રગયા, ગદાધર-ક્ષેત્ર વગેરે નામે ઓળખાતું હતું. આ સ્થળ ન માત્ર શામળાજીના મંદિર માટે, પરંતુ અહીંથી પ્રાપ્ત થતા અવશેષોના કારણે ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવે છે. સાથે જ આ ક્ષેત્રનું સાંસ્કૃતિક મહત્ત્વ પણ છે. અહીં ભરાતો શામળાજીનો મેળો ગુજરાતમાં સૌથી લાંબા ચાલતા મેળમાંથી એક છે અને આસપાસના આદિવાસીઓની સંસ્કૃતિને ઉજાગર કરે છે. અહીં મેશ્વો નદી કાંટે આવેલો નાગ ધરો પિતૃ તર્પણ માટે મહત્ત્વ ધરાવે છે. ધાર્મિક-સાંસ્કૃતિક મહત્ત્વની સાથે આ અરવલ્લીની ગિરિ કંદરાઓમાં વસેલું નાનકડું નગર પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ પણ અદ્ભુત છે. ગુજરાતના સૌથી જૂના તોરણને સાચવીને બેઠેલું શામળાજી એ તે સમયની નગરની જાહોજલાલીની સાક્ષી પૂરે છે. 📲 We are Social. Follow us on your favorite social media sites :- 1) WebSankul Application : http://Bit.ly/WebSankulApp 2) Current Affairs Plus Application : https://bit.ly/currentaffairplus 3) Telegram : https://telegram.dog/GPSC_Online_app 4) Instagram : https://bit.ly/websankul_insta 5) Facebook : http://bit.ly/Websankul_facebook 6) Website : https://websankul.org/ 7) Twitter :   / websankuloffice   👉 SSC, Banking By WebSankul YouTube Channel Link :    / sscbankingbywebsankul   #shamlaji #gujaratculture #history #websankul 📲 Application HelpLine Numbers : 1) 7777991357 2) 6358289897 3) 7777991352 4) 9054521779 5) 7777991367 6) 6356239165 7) 9054522775

Comments