Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ||માયા કેરો માળો આવીને બેઠું રે મોટે ઝાડવું|| ખૂબ સરસ ભજન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો в хорошем качестве

||માયા કેરો માળો આવીને બેઠું રે મોટે ઝાડવું|| ખૂબ સરસ ભજન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 5 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



||માયા કેરો માળો આવીને બેઠું રે મોટે ઝાડવું|| ખૂબ સરસ ભજન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો

કીર્તન નીચે લખેલું છ ઉડતુ ઉડતું આવ્યું એક પંખી જો આવીને બેઠું રે મોટે ઝાડવે ઝાડવે બાંધ્યો માયા કેરો માળો જો મારો છોડીને પંખી ઉડી ગયું આવ્યા આવ્યા ગઢપુર કેરા ધામ જો ઘેલા ને કાઠે પંખી ઉતર્યું કરવા મારે ગોપીનાથ ના દર્શન જો દર્શન કરીને પંખી ઉડી ગયું ઉડતો ઉડતો આયવું એક પંખી જો આવીને બેઠું મોટે ઝાડવે આવ્યા આવ્યા વડતાલ કેરા ધામ જો ગોમતી ને કાઠે પંખી ઉતર્યું કરવામાં મારે લક્ષ્મીનારાયણ ના દર્શન જો દર્શન કરીને પંખી ઉડી ગયું ઉડતું ઉડતું આવ્યું એક પંખી જો આવીને બેઠું મોટા ઝાડવે આવ્યા અમદાવાદ કેરા ધામ જો કાંકરિયા ના પાળે પંખી ઉતર્યું કરવા મારે નારયણ ના દર્શન જો દર્શન કરીને પંખી ઉડી ગયું આવ્યા આવ્યા ધોલેરા કેરા ધામ છો ઉના વાવની ની વાએ પંખી ઉતર્યું કરવા મારે મદનમોહન ના દર્શન જો દર્શન કરીને પંખી ઉડી ગયું ઉડતુ ઉડતું આવ્યું એક પંખી જો આવીને બેઠું મોટે ઝાડવે આવ્યા આવ્યા જૂનાગઢ કે ધામ છો દામોદર ના કાઠે પંખી ઉતયુ કરવામાં મારે રાધા રમણ ના દર્શન જો દર્શન કરીને પંખી ઉડી ગયું ઉડતું ઉડતું આવ્યો એક પંખી જો આવીને બેઠો મોટા ઝાડવે

Comments