Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ટપકેશ્વર મહાદેવ મંદિર 🔱 ગીર જંગલની મધ્યમાં હજારો વર્ષ જૂની ગુફામાં મહાદેવ в хорошем качестве

ટપકેશ્વર મહાદેવ મંદિર 🔱 ગીર જંગલની મધ્યમાં હજારો વર્ષ જૂની ગુફામાં મહાદેવ 3 недели назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ટપકેશ્વર મહાદેવ મંદિર 🔱 ગીર જંગલની મધ્યમાં હજારો વર્ષ જૂની ગુફામાં મહાદેવ

#girnaribhomiyo #tapkeswarmahadev #tapkeswargufa #fareda #gir #girsomnath #girgadhda #girjungle #chandreswarmahadev #prachingufa #rahasyamaigufa #tapkeswarmahadevgufa જય ગિરનારી મિત્રો આજરોજ આપણે ગીર જંગલમાં ગીર સોમનાથ જિલ્લાનું ગીર ગઢડા ગામ અને ત્યાંથી ફરેડા થઈને એક એવું મહાદેવનું મંદિર આવેલું છે જે કહેવાય કે હજારો વર્ષ જૂનું પાંડવ કાલીન અને જ્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થઈ હોય અને એ પણ એક બે નહીં ઘણી બધી શિવલિંગ એવી ગુફા એટલે કે ટપકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવાના છીએ ફરેડા થી પાંચ કિલોમીટર ગીર ગઢડા થી સાત કિલોમીટરના અંતરે આવેલી આ જગ્યા છે જંગલની મધ્યમાં પ્રકૃતિના સૌંદર્યની વચ્ચે મધુવંતી નદીના કિનારે અગ્નિ અખાડા અને જૂની જગ્યા હાલના મહાત્મા વિમલાનંદ બાપુ આ જગ્યામાં સેવા પૂજા કરે છે અને આવી ઘણી બધી ગુફાઓ આ જગ્યા ઉપર આવેલી છે પણ મુખ્યત્વે આપણે તપ્તેશ્વર મહાદેવ ગુફા ના દર્શન કરવાના છે અને એનાથી આગળ ચંદ્રેશ્વર મહાદેવ ગુફાના દર્શન કરવાના છીએ આ બીજી જે ગુફા છે જે આ જગ્યાથી ઘણું બધું અંદર જંગલમાં નદી કિનારે આવેલી છે અને ઘણી બધી ઊંડી પણ છે વિડીયો છેલ્લે સુધી જોજો ખૂબ મજા આવશે અને આવા વીડિયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વીડિયોને લાઈક કરજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો video location🖍️ tapkeswar mahadev fareda https://maps.app.goo.gl/53wbB5X6esj5b... video gamiyo hoi to like👍🏻👍🏻 share subscribe🎈🎈 jarur karjo ane avi rite baniya rahejo #girnaribhomiyo channal ma navi navi jagya navi navi mahiti sathe maliya resu 🙏🏻🙏🏻Jay girnari🙏🏻🙏🏻 🙏🏻🙏🏻adesh adesh🙏🏻🙏🏻 🙏🏻🙏🏻alakh niranjan🙏🏻🙏🏻 contact us on Instagram GIRNARI BHOMIYO https://instagram.com/girnaribhomiyo?... shoot on @DJI #djiosmoaction3 Like .......Share........&.........Comment karvanu bhulsho nahi. ..................................................................................................................... Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner. Regards, 🗻🗻⛰️⛰️GIRNARI BHOMIYO⛰️⛰️🗻🗻

Comments