Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб નક્કી કરો સ્વર્ગમાં જવું કે નર્કમાં | કિર્તન લખ્યું | Gujarati Bhajan | શ્રાદ્ધ ભજન | shradhanjali в хорошем качестве

નક્કી કરો સ્વર્ગમાં જવું કે નર્કમાં | કિર્તન લખ્યું | Gujarati Bhajan | શ્રાદ્ધ ભજન | shradhanjali 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



નક્કી કરો સ્વર્ગમાં જવું કે નર્કમાં | કિર્તન લખ્યું | Gujarati Bhajan | શ્રાદ્ધ ભજન | shradhanjali

નક્કી કરો સ્વર્ગમાં જવું કે નર્કમાં | કિર્તન લખ્યું | Gujarati Bhajan | શ્રાદ્ધ ભજન | shradhanjali 🌹🌹🌹🌹ભજન 🌹🌹🌹 વૈકુંઠ ધામ જાવું કે નરક ખાણ જાવું કર નક્કી કર તારે કેવા મારગડે જાવું... સ્વર્ગ લોક જાવું કે નર્ક લોક જાવું કર નક્કી કર તારે કેવા મારગડે જાવું વૈકુંઠ જાવું રે હોય તો જવાય છે પણ સતકર્મ હોય તો જવાય છે સવારે ઉઠો વેલા વેલા કરો માવતરની સેવા સેવા વૈકુંઠ લઈ જાય વૈકુંઠ ધામ જાવું કે નરક ખાણ જાવું.... સુખ જોતું રે હોય તો સુખ આપો ઈ તો દઈને લેવાનું છે સાચું એની દુનિયા ને છે જાણ જીવ તું મન થી વિચાર તારે જાવું વૈકુંઠધામ વૈકુંઠ ધામ જાવું કે નરક ખાણ જાવું સ્વર્ગ લોક જાવું કે નર્ક લોક જાવું કર નક્કી કર તારે કેવા મારગડે જાવું લક્ષ ચોરાશી નરક ની ખાણ છે એના દ:ખ ની દનિયા ને લક્ષ ચોરાશી નરક ની ખાણ છે એના દુઃખ ની દુનિયા ને જાણ છે યમદૂતો નો માર દયા નહિ લગાર કષ્ટ સેહવું પડશે ભાઈ વૈકુંઠ ધામ જાવું કે નરક ખાણ જાવું.... સત્ય સમજી ને આવો સત્સંગ માં વાલો આવશે એક જ પલ માં વાલો આવશે તારી વ્હાર એમાં શંકા નહિ જરાય રામ રામ જપ કે શિવ શિવ જપ કર નક્કી કર તારે કેવા મારગડે જાવું વૈકુંઠ ધામ જાવું કે નરક ખાણ જાવું... #vaikunth #vaikunth dham javu ke narak khan javu #વૈકુંઠ ધામ જાવું કે નરક ખાણ જાવું #વૈકુંઠધામ જવું કે નરકખાન જવું #નક્કી કર સ્વર્ગમાં જવું છે કે નર્કમાં #વૈકુંઠ ધામ જાવુ કે યમપુરી જાવું #vasantben_nimavat #surekhabenpanchal #jalarambhajanmandalhimatnagar #gujaratibhajan2022 #gujaratibhajan #bhajan #gujaratisong #gujaratikirtan

Comments