Из-за периодической блокировки нашего сайта РКН сервисами, просим воспользоваться резервным адресом:
Загрузить через ClipSaver.ruУ нас вы можете посмотреть бесплатно Harsiddhi Maa No Thad | Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Thad | или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
@meshwaLyrical Presenting : Harsiddhi Maa No Thad | Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Thad | #harsiddhimata #thad #lyrical Audio Song : Harsiddhi Maa No Thad Singer : Jyoti Vanjara Lyrics : Ashok Patel Complilation : Atul Ujadiya Music : Jayesh Sadhu Genre : Gujarati Devotional Thad Deity : Harsiddhi Mata Temple: Harsiddhi Maa Mandir - Ujjain Festival : Navratri Label :Meshwa Electronics ઉજજૈનધામ ના હરિસિધ્ધીમાં તમે જમવા વેલા આવો ને સાત વારના સાત ભોજન જમવા વેલા આવો ને જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને ઉજજૈનધામ ના હરિસિધ્ધીમાં તમે જમવા વેલા આવો ને સોમવારે શીરો પુરી જમવા વેલા આવો ને જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને ઉજજૈનધામ ના હરિસિધ્ધીમાં તમે જમવા વેલા આવો ને મંગળવારે મોહનથાળ માં જમવા વેલા આવો ને જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને ઉજજૈનધામ ના હરિસિધ્ધીમાં તમે જમવા વેલા આવો ને બુધવારે બરફી પેંડા જમવા વેલા આવો ને જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને ઉજજૈનધામ ના હરિસિધ્ધીમાં તમે જમવા વેલા આવો ને ગુરુવારે ગુલાબજાંબુ જમવા વેલા આવો ને જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને ઉજજૈનધામ ના હરિસિધ્ધીમાં તમે જમવા વેલા આવો ને શુક્રવારે સુતરફેણી જમવા વેલા આવો ને જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને ઉજજૈનધામ ના હરિસિધ્ધીમાં તમે જમવા વેલા આવો ને શનિવારે શ્રીખંડ પુરી જમવા વેલા આવો ને જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને ઉજજૈનધામ ના હરિસિધ્ધીમાં તમે જમવા વેલા આવો ને રવિવારે રસગુલ્લા માં જમવા વેલા આવો ને જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને ઉજજૈનધામ ના હરિસિધ્ધીમાં તમે જમવા વેલા આવો ને ઉજજૈનધામ ના હરિસિધ્ધીમાં તમે જમવા વેલા આવો ને ઉજજૈનધામ ના હરિસિધ્ધીમાં તમે જમવા વેલા આવો ને ઉજજૈનધામ ના હરિસિધ્ધીમાં તમે જમવા વેલા આવો ને