Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Antar Mantar Jantar I અંતર મંતર જંતર I Zizeltv I Gujarati Poem I Rhymes I બાળગીત в хорошем качестве

Antar Mantar Jantar I અંતર મંતર જંતર I Zizeltv I Gujarati Poem I Rhymes I બાળગીત 6 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Antar Mantar Jantar I અંતર મંતર જંતર I Zizeltv I Gujarati Poem I Rhymes I બાળગીત

"Antar Mantar Jantar" is a magical poem that follows the journey of a young magician Kid discovering his talent and enchanting with his spells and tricks. Join us for a spellbinding adventure into the world of imagination and wonder. #kids #kidsvideo #gujaratistory #zizeltv #cartoon #gujaraticartoon #ગુજરાતીબાળવાર્તા #અંતરમંતરજંતર #gujaratibalgeet #gujarati #jadu #jadugar #kidssong #ryhmes #Aabrakadabra #gujaratipoem #pari #magic #boy #antarmantarjantar #popularkidssongs #popularkidscartoon અંતર મંતર જંતર , હું જાણું છું એક મંતર તને ચકલી બનાવી દઉં , તને ચકલી બનાવી દઉં જુઓ આ ટોપલી છે ખાલી ( ૨ ) તેમાં પરી આવે મતવાલી ( ૨ ) મારી ટોપલીમાં જાદુ , તેમાં પરીને બેસાડું તેનું સસલું બનાવી દઉં , તેનું સસલું બનાવી દઉં અંતર મંતર જંતર જુઓ આ ગંજીફાની રમત ( ૨ ) રમતમાં છે મોટી ગમ્મત ( ૨ ) પહેલા રાજા આવે છે , પછી રાણી આવે છે તેને ગુલામ બનાવી દઉં , તેને ગુલામ બનાવી દઉં અંતર મંતર જંતરજુઓ આ નાનો છે ઠિંગ્ગુ ( ૨ ) તેનું નામ પાડ્યું છે મેં તો પિંગ્ગુ પિંગ્ગુ ખૂબ દોડે છે , ઊંચા પહાડ કૂદે છે એનું લીંબુ બનાવી દઉં , એનું લીંબુ બનાવી દઉં અંતર મંતર જંતર

Comments