Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ||Ravechi Mataji Mandir|| || રવેચી માતાજી મંદિર|| ||Pal Pindaria|| в хорошем качестве

||Ravechi Mataji Mandir|| || રવેચી માતાજી મંદિર|| ||Pal Pindaria|| 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



||Ravechi Mataji Mandir|| || રવેચી માતાજી મંદિર|| ||Pal Pindaria||

રવેચી માતા મંદિર, રાપર રવેચી માતાજીનું મંદિર કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં રવ ગામ પાસે આવેલ એક પૌરાણિક મંદિર છે. દેવીસર તળાવના કાંઠે, ઘટાદાર વૃક્ષો વચ્ચે આવેલ આ મંદિર પરિસર રમણીય છે આ મંદિર ઈ. સ. ૧૮૨૧ (સંવત ૧૮૭૮)ના વર્ષમાં ૬૩૩ પાઉન્ડ (૨૪,૦૦૦ કચ્છ કોરી)ના ખર્ચે બાંધવામાં આવ્યું હતું. આ મંદિર ૩૦ ફીટ લાંબુ, ૧૭ ફીટ પહોળું અને ૫૪ ફીટ ઊંચાઇની સાથે બે ગુંબજો ધરાવે છે. મંદિરના મધ્ય ભાગમાં રવેચી માતાની વિશાળ મૂર્તિ આવેલી છે, જે વાગડ વિસ્તારમાં બહુ માન્યતા ધરાવે છે. આ ઉપરાંત ખોડિયાર માતા, આશાપુરા માતા, સામબાઈ માતા તેમ જ અંબા માતાની પ્રતિમાઓ છે. તે પહેલાના સમયનું મંદિર, જે ૯ ગુંબજ ધરાવતું હતું અને પાંડવો દ્વારા બાંધવામા આવ્યું હતું, તેનો બાબી સૈન્ય દ્વારા વિનાશ કરી દેવામાં આવ્યો હતો તેમ મનાય છે. મંદિરની દિવાલના ખૂણા પર , વાસંગી ખેતરપાળની પ્રતિમાઓ અને પંચમુખા મહાદેવનું મંદિર, કામધેનુ ગાયની દેરી તેમ જ મહંતની દેરી આવેલ છે. પરિસર ખાતે ચબૂતરો, ધર્મશાળા, ભોજન શાળા તેમ જ ગૌશાળા પણછે... આ મંદિર ના દર્શન આપણને કરાવશે રાજાભાઈ ચાવડા તો ચાલો દર્શન કરીયે રવેચી માતાજી ના🙏 #રવેચી મંદિર રાપર #Ravechi mandir Rapar #kutchh tourism #rapar #Pal Pindaria

Comments