Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Surendranagar: એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ માટે આ શાળામાં એક જ રૂમ, કેવી રીતે ભણે છે બાળકો? в хорошем качестве

Surendranagar: એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ માટે આ શાળામાં એક જ રૂમ, કેવી રીતે ભણે છે બાળકો? 16 часов назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Surendranagar: એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ માટે આ શાળામાં એક જ રૂમ, કેવી રીતે ભણે છે બાળકો?

#surendranagar #education #gujarat ગુજરાતની આ એવી શાળા છે જેમાં એકથી પાંચમા ધોરણના બાળકો એક જ ઓરડામાં ભણે છે. અહીં એક જગ્યાએ લખેલું છે કે આ જગ્યા જ્યાં આ શાળા ચાલી રહીછે તે પશુના તબેલા માટે ફાળવાઈ હતી. સુરેન્દ્રનગરના થાનગઢમાં વિજળિયા ગામમાં ચાલતી આ શાળામાં બાળકો રોજ તકલીફમાં ભણે છે. સ્થાનિકો કહે છે કે શાળા બનાવવાની મંજૂરી સાત વર્ષથી મળી ગઈ છે પણ બાંધકામ આગળ જ નથી વધતું. ચોમાસામાં બાળકો માટે તકલીફો વધી જાય છે. અહેવાલ - સચીન પીઠવા ઍડિટ - આમરા આમિર બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Comments