Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Vijay Suvada - Meto Divo Karyo Ne Hath Jodya | New Gujarati Song | મેતો દીવો કર્યો ને હાથ જોડયા | в хорошем качестве

Vijay Suvada - Meto Divo Karyo Ne Hath Jodya | New Gujarati Song | મેતો દીવો કર્યો ને હાથ જોડયા | 12 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Vijay Suvada - Meto Divo Karyo Ne Hath Jodya | New Gujarati Song | મેતો દીવો કર્યો ને હાથ જોડયા |

Raghav Digital Present ..... Vijay Suvada - Meto Divo Karyo Ne Hath Jodya | New Gujarati Song 2024 | મેતો દીવો કર્યો ને હાથ જોડયા | #vijaysuvada #gujaratisong #raghavdigital Song :- Meto Divo Karyo Ne Hath Jodya ( મેતો દીવો કર્યો ને હાથ જોડયા ) Singer :- Vijay Suvada Lyrics :- Deepak Purohit Music :- Dhaval Kapadia Artist :- Yuvraj Suvada , Khushi Rathod , Anil Meer , Krishna Shah Concept - Director :- Jitu Pandya Dop - Edit :- Nayansinh Thakor Drone :- Veer Sinh Production Hed :- Jigar Panchal , Satubha Thakor Makeup :- Sagar Patel , Chaitali Shah , Light :- Kalpesh Jadav Producer :- Deepak Purohit , Dhruval Sodagar Label :- Raghav Digital Lyrics:-(મેં તો દિવો કર્યો) _________ આલાપ:- હીરા મોતી સોના ચાંદી કંઈ નાં જોવે મારે,ડગલે ને પગલે મારી માતા તું રેજે મારી હારે,, રંક માં થી રાજા બનાવે જો માળી તું ધારે,,, (શાઈન) હો_ મેં તો દિવો કર્યો ને હાથ જોડ્યા, બસ બીજુ કશું માંગ્યું નઈ, બીજુ કશુ માંગ્યું નઈ, પણ આપવામાં મને ડુંગરા વાળી બાકી કશું રાખ્યું નઈ, હો_ તારા રે પરતાપે માતા મોળુ કદી ચાખ્યુ નઈ, મોળુ કદી ચાખ્યુ નઈ, હાં આપવામાં મને ડુંગરા વાળી બાકી કશું રાખ્યું નઈ, ક્રોસ:- નાં કરી સ્તુતી નાં ફાવે મને પાઠ રે,તો પણ દયાળી તે તો કરી દીધા ઠાઠ રે, (2) કરી દીધા ઠાઠ રે.... (શાઈન રીપીટ) અંતરો(1):-હો, કિસમતે કરી હતી કેવી રે હલાલી,કરી દીધી માતા તે તો જાહો રે જલાલી, હો,ઠોકરો ખાતા હતા ખીસા હતા ખાલી,ઉભો કર્યો માતા તે તો બાવળુ મારુ જાલી,, ક્રોસ:- શું કેવું માતા જયારે તું હોય મારી હારે, જીવન ની નાવ ચાલે તારા રે સહારે,(2) તારા રે સહારે..... (શાઈન રીપીટ) અંતરો(2):- તારા રે છોરૂડા છીએ ભુલો તું સુધારજે, અવગુણો નો નાશ કરી સદગુણો આપજે, -ડગલે ને પગલે માતા રેજે મારી સાથે,હેત નાં રે હાથ માળી મુકજે મારા માથે,, ક્રોસ:- હો મમતા નો તું દરીયો ને વ્હાલ નો વરસાદ છે,સુખ નો સાગર ને તું હૈયા નો હાર છે(2) હૈય નો હાર છે.... (શાઈન રીપીટ) અંતરો(3):- હો દુખ ની વેળા આવવાનાં દે કદી મારી માત રે,ભીડ પડે ત્યાં લેતી માતા મારી મુલાકાત રે, ઉગમણે આથમણે સદા રેતી મારી સાથ રે,પળ માં જાલી લેતી મારા મનની વાત રે, ક્રોસ:- કાળા રે કળયુગ માં અહીં ભટકી જાય માનવી,પણ અમને ઓ માતા ઓળખાણ આપી આગવી,(2) ઓળખાણ આપી આગવી...... (શાઈન રીપીટ)

Comments