Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб રાજી રેજે I Raji Reje I Gujarati New Sad Song I Gopal Bharwad | New Gujarati Video Song в хорошем качестве

રાજી રેજે I Raji Reje I Gujarati New Sad Song I Gopal Bharwad | New Gujarati Video Song 1 день назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



રાજી રેજે I Raji Reje I Gujarati New Sad Song I Gopal Bharwad | New Gujarati Video Song

T-Series Gujarati presents : રાજી રેજે I Raji Reje I Gujarati New Sad Song I Gopal Bharwad | New Gujarati Video Song ♪Full Song Available on♪ Spotify: https://bit.ly/40bFeDa Hungama: https://bit.ly/4ePeQ6x Apple Music: https://bit.ly/3YuwJC8 Gaana: https://bit.ly/48hom07 Amazon Prime Music: https://bit.ly/3Ny6G6J YouTube Music: https://bit.ly/3NyTMFr Song Details: Song Name : Raji Reje Singer : Gopal Bharwad Lyrics : Darshan Bazigar Music : Shashi Kapadiya Artists : Karan Rajveer,Kinjal Patel Co Artits : Project By Pushpak Bhimani Production House : Bloom Enterprise D.O.P : Sehzad Mansuri (Tipu) Edit : Naresh Rajput Director : Faruk Gayakwad Makeup : Lata Patel Production Management : Vishal Suthar Music Label: T-Series ======================================================== Raji Reje Gujarati Lyrics - હો તું રાજી રેજે ભલે મારુ દિલ તોડીને અરે તું રાજી રેજે ભલે મારુ દિલ તોડીને તું રાજી રેજે ભલે મારુ દિલ તોડીને હું જઈ રહ્યો છું આજે તારું ગોમ છોડીને હે જાનું જઈ રહ્યો છું આજે તારું ગોમ છોડીને હું ફરી નઈ મળું તારા ગોમની ગલિયોમાં મળવું હોય તો આવજે છેલ્લી ઘડીયોમાં હો તું ખુશ રેજે ભલે મારુ દિલ તોડીને તું ખુશ રેજે ભલે મારુ દિલ તોડીને હું જઈ રહ્યો છું દિલનું નગર ખાલી કરીને હે જાનું જઈ રહ્યો છું પ્રેમનું નગર ખાલી કરીને હો તું કરે નફરત હું કરું તને પ્રેમ કોણ તને કરશે પાગલ પ્રેમ મારી જેમ હો સબંધ તોડીને તને સુખ નઈ મળે આવો પ્રેમી સાત જન્મ નઈ મળે હો જીવનમાં કદી ના પ્રેમ કરતી કોઈની જિંદગી ના બરબાદ કરતી હો તું જીવી લેજે સપના મારા રાખમાં રોળીને તું જીવી લેજે સપના મારા રાખમાં રોળીને હું જઈ રહ્યો છું પ્રેમનું નગર ખાલી કરીને હે જાનું જઈ રહ્યો છું આજ થી પ્રેમનું નામ ભૂલીને હો પ્રેમના નેહાકા તને મારા લાગશે તને તારા પોતાના દુશ્મન લાગશે હો યાદ નઈ કરું ફરિયાદ નઈ કરું જિંદગી મારી બરબાદ નઈ કરું હું જીવું કે મરું તને ફરક નઈ પડે દુવા છે દિલથી મારી જરૂર નઈ પડે હો તું ખુશ રેજે ભલે મારુ દિલ તોડીને તું ખુશ રેજે ભલે મારુ દિલ તોડીને હું જઈ રહ્યો છું દિલ નું નગર ખાલી કરીને હે જાનું જઈ રહ્યો છું પ્રેમનું નગર ખાલી કરીને =================================================== Hinglish Lyrics - Raji Reje Ho Tu Raji Reje Bhale Maru Dil Todine Are Tu Raji Reje Bhale Maru Dil Todine Tu Raji Reje Bhale Maru Dil Todine Hu Jayi Rahyo Chu Aaje Taru Gom Chhodine He Janu Jayi Rahyo Chu Aaje Taru Gom Chhodine Hu Fari Nayi Malu Tara Gom Ni Galiyoma Malvu Hoy To Aavje Chelli Ghadiyoma Ho Tu Khush Reje Bhale Maru Dil Todine Tu Khush Reje Bhale Maru Dil Todine Hu Jayi Rahyo Chu Dil Nu Nagar Khali Karine He Janu Jayi Rahyo Chu Premnu Nagar Khali Karine Ho Tu Kare Nafrat Hu Karu Tane Prem Kon Tane Karshe Pagal Prem Mari Jem Ho Sabandh Todine Tane Sukh Nayi Male Aavo Premi Sat Janam Nayi Male Ho Jivanma Kadi Na Prem Karti Koyi Ni Jindgi Na Barbad Karti Ho Tu Jivi Leje Sapna Mara Rakhma Roline Tu Jivi Leje Sapna Mara Rakhma Roline Hu Jayi Rahyo Chu Premnu Nagar Khali Karine He Janu Jayi Rahyo Chu Aaj Thi Prem Nu Nam Bhuline Ho Prem Na Nehaka Tane Mara Lagshe Tane Tara Potana Dushman Lagshe Ho Yaad Nayi Karu Fariyad Nayi Karu Jindgi Mari Barbad Nayi Karu Hu Jivu Ke Maru Tane Farak Nayi Pade Duva Che Dil Thi Mari Jarur Nayi Pade Ho Tu Khush Reje Bhale Maru Dil Todine Tu Khush Reje Bhale Maru Dil Todine Hu Jayi Rahyo Chu Dil Nu Nagar Khali Karine He Janu Jayi Rahyo Chu Prem Nu Nagar Khali Karine #newgujaratisong #sadsong #videosong FOR LATEST UPDATES: ---------------------------------------- SUBSCRIBE US Here: https://bit.ly/SubscribeTseriesGujarati Enjoy & stay connected with us!! "If you like the Video, Don't forget to Share and leave your comments" Visit Our Channel For More Videos:    / tseriesgujarati  

Comments