Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 🌹પડવે થી પહેલું માં નું નોરતું જી 🌹 લખેલું છે в хорошем качестве

🌹પડવે થી પહેલું માં નું નોરતું જી 🌹 લખેલું છે 1 день назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



🌹પડવે થી પહેલું માં નું નોરતું જી 🌹 લખેલું છે

એવું પડવે થી પહેલું માનુ નોરતું હો જી રે માં ને બીજા તણા ઉપવાસ માં આશાપુરા ગરબે રમે ને તાલી પડે હો જી રે જેના પરછંડે ટહુકે ઝીણા મોર માતા આશાપુરા. ગરબે રમે ને તાલી પડે હો જી રે ત્રીજે થી ત્રીજું માં નું નોરતું હો જી રે માં ને ચોથા તણા ઉપવાસ માતા આશાપુરા ગરબે રમે ને તાલી પડે હો જી રે જેના પરછંડે ટહુકે ઝીણા મોર માતા આશાપુરા. ગરબે રમે ને તાલી પડે હો જી રે પાંચમે તે પાંચમું માં નું નોરતું હો જી રે માને છઠ્ઠા તણા ઉપવાસ માતા આશાપુરા ગરબે રમે ને તાલી પડે હો જી જેના પરછંડે ટહુકે ઝીણા મોર માતા આશાપુરા ગરબે રમે ને તાલી પડે હો જી સાત મે થી સાત મા નું નોરતું હો જી રે એવા આઠમે હોમ હવન થાય માતા આશાપુરા. ગરબે રમે.... નવમી થી નવમું માનુ નોરતુ હો જી રે માનો દસમે જય જયકાર માતા આશાપુરા ગરબે રમેને..... 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan#ram #song #જયમાતાજી #શ્રીરામ #શ્રીમદ #મોગલ_માં_સ્ટેટસ #અંબાજી

Comments