Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб બાળકોને નાસ્તામાં આપી શકાય એવા બેસ્ટ પૌવા અને વેજીટેબલ ટિક્કી બનાવવાની પરફેક્ટ રીત в хорошем качестве

બાળકોને નાસ્તામાં આપી શકાય એવા બેસ્ટ પૌવા અને વેજીટેબલ ટિક્કી બનાવવાની પરફેક્ટ રીત 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



બાળકોને નાસ્તામાં આપી શકાય એવા બેસ્ટ પૌવા અને વેજીટેબલ ટિક્કી બનાવવાની પરફેક્ટ રીત

ગુજરાતી ફૂડ કિચન યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કલ્પના પરમાર સૌને શીખવશે "સાંજે જમવામાં બનાવી શકાય એવી પૌવા અને વેજીટેબલ ટિક્કી બનાવવાની બેસ્ટ રેસિપી" એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી તેમજ મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધી હોઈ આવી ટિક્કી.ઘરમાં છોકરાવથી લઈને વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ ભાવશે.એકવાર ઘરે અચૂક ટ્રાય કરજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી??? અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો. Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense

Comments