Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ઘોડી શણગારજો રે રામાપીર આવશે(કીર્તન લખેલ છે)Ramapir na ghodla|આવશે આવશે રે રણુજા થી રામાપીર આવશે| в хорошем качестве

ઘોડી શણગારજો રે રામાપીર આવશે(કીર્તન લખેલ છે)Ramapir na ghodla|આવશે આવશે રે રણુજા થી રામાપીર આવશે| 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ઘોડી શણગારજો રે રામાપીર આવશે(કીર્તન લખેલ છે)Ramapir na ghodla|આવશે આવશે રે રણુજા થી રામાપીર આવશે|

ઘોડી શણગારજો રે રામાપીર આવશે |Ramapir na ghodla|આવશે આવશે રે રણુજા થી રામાપીર આવશે|ભજન_ધૂન_કીર્તન 🔹singer:Bhavi sadhu ~ other vedios link:    • રામાપીર ની માળા(લખેલ છે)Ramapir ni ma...      • થયું રે મારે અજવાળું (લખેલ છે)thayu r...      • રામાપીર ના નેજાના કટકા નવ(લખેલ છે) Gu...   ~સાખી: રણુજા થી આવજો રામદે...લીલુડા ઘોડે અશ્વાર ભમર ભાલા તારા હાથ માં....વીરા વીરામદે ની સાથ રામા આવજો સામાં...અને વાલા પરચા ના પૂરનાર રણુજા વાળા રામા ધણી....મારા દુખડા ના હરનાર 🔸કીર્તન: ઘોડી શણગાર જો રે આજ રામાપીર આવશે દેવળ શણગાર જો રે વાલો રણુજા થી આવશે અજમલજીના ઓરડે પધારશે દેગું ઉતરશે પણ રે આજ ભાલા વાળો આવશે...ઘોડી પશ્ચિમ ધરા થી મારા પીર જી પધારશે રે રણુજા માં રાજશે રે...........ઘોડી શણગાર જો રે રામાપીર આવશે ઉતારા માગશે દેવળ શણગાર જો રે વાલો રણુજા થી આવશે...ઘોડી અલખ ધણી આવશે ને નેજોઃ ફરકવસે રે ભાલા શણગાર જો રે.....આજ રામાપીર આવશે ભૂમિ નો વાલો ભાર ઉતારશે ભૈરવ ભંડારશે રે.......આજ રામાપીર આવશે....ઘોડી ચોખલિયાળા પાઠે મારા પીરજી પધારશે જ્યોતે બિરાજશે રે વાલો તોરણીયા થી આવશે....ઘોડી ધૂન મંડળ ની અરજી સ્વીકારી દર્શન આપજો રે આજ રામાપીર આવશે દુખડા રે ટાળજો રે આજ નેજા વાળા આવશે આવશે આવશે રે રણુજા થી ને વાલો મારો આવશે ભાંગશે ભાંગશે રે પિતા અજમલ ના વાંઝિયા મેણાં ભાંગશે ખુંદશે ખુંદશે રે માતા મીનલ દે ના ખોળા વાલો ખુંદશે પરચા પૂરશે રે એવી ઉકળતી દેગ ને ઉતારશે #Ramadevpirbhajan#ramapir #ભક્તિ #kirtan #સત્સંગ #krishnabhajan#vasantben #gujrati#gujaratikirtan#gujaratibhajan #dhunmandal#satsangmandal#ramapirnewstatus#ramapirnewsong#ramapirdhunofficial#gujaratikirtan #ramapirnakirtan#ramapornimala#gujaratikirtan#gujaratibhajan #કીર્તન#ભજન#ramapirnewkirtan#રામાપીરનાનવાકીર્તન#bhajan #ramdevpir #vasantben #ગુજરાતી#newkirtan ઘોડી શણગાર જો રે આજ રામાપીર આવશે આવશે આવશે રે રણુજા થી ને વાલો મારો આવશે ઘોડલાં રામાપીર ના રામાપીર ના ઘોડલાં બની ને પાંચ વરસ ના બાળ મારે જાવું અજમલ ઘેર અવતાર અજમલ ઘેર અવતાર બની ને પાંચ વરસ ના બાળ રામાપીર ના કીર્તન રામાપીર ના ભજન સત્સંગ ધૂન ધૂન ભજન રામદેવજી ના ભજન રામાપીર નો હેલો રામદેવપીર ના કીર્તન મારા વાલા saguna no pokar રામાપીર ના ટેટસ ધૂન કીર્તન રામાપીર નું વાયક રામાપીર ની આરતી રામાપીર ચાર જુગ આરતી રામાપીર નોરતા રામાપીર ની આરતી NOTE :-PLEAS NOTE ALL THE IMAES/PICTURES SHOWN IN VIDEO BELONGS TO THE RESPECTED OWNERS, NOT ME I AM NOT THE OWNER OF ANY PICTURES SHOWED IN THE VIDEO My channel has one simple goal to motivate you with listining best bhajan of krishna rama and shiva bhajan, to give you that little push you need to go after your dreams. My purpose is not just to motivate you but also tell you the truth of life. Here you will find best all new bhajan and kirtan and truth of life videos that fit in all areas of life to watch other video you can subscribe to our channel and we will kip listing and watching you with best bhajan and new bhajan video and inspiration video in gujarati so please subscribe my channel and motivate me also so i can post more video for you 🙏 Thnx for watch 🙏 🙏 જય રામાપીર🙏

Comments