У нас вы можете посмотреть бесплатно ખેતીમાં ઓર્ગેનિક કાર્બનનું મહત્વ શું? કઈ રીતે ઓર્ગેનિક કાર્બન વધારવો? - નયન ગોધવિયા 2024 или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
ઓર્ગેનિક કાર્બન, પૃથ્વીના દરેક જીવનો અભિન્ન ભાગ છે. આ વિડીયોમાં આપણે જમીનના ઓર્ગેનિક કાર્બન વિશે વાત કરી છે. તે જમીનનુ સ્વાસ્થ્ય અને ફળદ્રુપતા સુધારવામાં, કાર્બન સીક્વેસ્ટ્રેશન દ્વારા ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં, અને ઇકૉસિસ્ટમની કાર્યક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ટકાઉ ખેતી પદ્ધતિઓ અને ઓર્ગેનિક વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારી શકાય છે, જે ખેતી અને પર્યાવરણને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. "વિડીયોમાં આપેલા પ્રશ્નનો જવાબ 72111 53530 પર વોટ્સએપ મેસેજ કરવો. " ટૂંકા (માહિતીની મિનિટ્સ) વિડીયો જોવા માટે: • Mahitini Minutes નોલેજ સીરિઝ: • ReAgri Knowledge Series (Gujarati) સોઇલ ટોક્સ વિથ નયન: • Soil Talks with Nayan વધુ માહિતી માટે 72111 53530 પર સંપર્ક કરો. #OrganicCarbon #organic #carbon #reagri #7star #farming #sustainableagriculture #agriculture #bacteria #benefits #important #trending #knowledge #warning #globalwarming