Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Gujarat નું Titanic: શું થયું હતું હાજી કાસમના ‘વીજળી’ જહાજ સાથે? ‘વીજળી’ નામ કેવી રીતે પડ્યું? в хорошем качестве

Gujarat નું Titanic: શું થયું હતું હાજી કાસમના ‘વીજળી’ જહાજ સાથે? ‘વીજળી’ નામ કેવી રીતે પડ્યું? 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Gujarat નું Titanic: શું થયું હતું હાજી કાસમના ‘વીજળી’ જહાજ સાથે? ‘વીજળી’ નામ કેવી રીતે પડ્યું?

#titanic #history #gujarat ટાઇટેનિક ડૂબી જવાના પણ 24 વર્ષ પહેલા વીજળી નામનું જહાજ ગુજરાત પાસે દરિયાની અંદર એક જ રાતમાં ગૂમ થઈ ગયું હતું. આ જહાજ પર સવાર થયેલા મુસાફરોની ચિચિયારીઓ કોઈએ સાંભળી ન હતી કે કોઈ તેમના માટે પ્રાર્થના પણ કરી નહોતું શક્યું. ગુજરાતી સાહિત્યની એક અમર કહી શકાય તેવી નવલકથા 'હાજી કાસમ તારી વીજળી' વીજળી નામના જહાજની ડૂબી જવાની એકદમ સાચી ઘટના પરથી લખાઈ છે. આ જહાજના સુકાની, કપ્તાન હતા હાજી કાસમ. તો શું થયું હતું વીજળી નામના આ જહાજ સાથે એની વાત આ વીડિયોમાં છે. વીડિયો- ઝૈનુલ હકીમજી/ દિતિ બાજપેઈ તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Comments