Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Rajkot Trail Ride🏇 | Halar Stud Farm | RJ Jay | Jay Sakariya | Horse Riding | Equestrian в хорошем качестве

Rajkot Trail Ride🏇 | Halar Stud Farm | RJ Jay | Jay Sakariya | Horse Riding | Equestrian 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Rajkot Trail Ride🏇 | Halar Stud Farm | RJ Jay | Jay Sakariya | Horse Riding | Equestrian

#rjjay #horseriding #studfarm રાજકોટ ટ્રાયલ રાઈડ ગ્રુપ દ્વારા - 3 જૂન શનિવારના સાંજે 5 PM to 1 AM એ અશ્વસવારીનું આયોજન હતું. એમનો આ VLOG છે. અને મધ્યસ્થ સુધીનું આ VLOG માં દર્શાવવામા આવ્યું છે. બાકીની વિગતો માટે અમારી સાથે જોડાયેલા રહો અને આનંદ કરતા રહો. આ VLOG કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવી શકો છો. અહીંયા રાજકોટના અશ્વ્ પ્રેમી મિત્રો દ્વારા આવી રાઈડનું અવારનવાર આયોજન થતું રહેતું હોય છે. જેમાં બધા મિત્રો ખુબ જ ઉત્સાહથી જોડાય છે. અને એક બીજા સાથે અશ્વ્ વિશેની નવી વાતોની ચર્ચા કરે છે. તમારે પણ જોડાવું હોય અથવા તો હોર્ષ રાઇડિંગ શીખવું હોય તો @halar stud farm નો કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ .

Comments