У нас вы можете посмотреть бесплатно Ha Baai | Aniruddh Ahir | Navratri Special Song 2020 | Maa Vagheshwari Song или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
Ha Baai is not just a song but it's entire Universe prayer! જય શ્રી મા વાઘેશ્વરી દુહો વાઘેશ્વરી વરદાઇની, મા પરમેશ્વરી પ્રાણદાત્ શ્વાસે શ્વાસે મા ઈશ્વરી, માડી વિશ્વેશ્વરી વિખ્યાત. (છંદ હરીગીત) સમરણ કરું મા શારદા, વાણી રૂપે વાઘેશ્વરી, સંતાપ સઘળા ટાળજો, મા આદ્યશક્તિ ઇશ્વરી. કરણી અને કથની તણાં સહું દોષને પરખાવજૈ, અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે. દુઃખ, દર્દ આવે છો ભલે સઘડા મળી સંસારમાં, સમ ભાવથી ભજતો રહું તુજ નામના વિસ્તારમાં માંગું ફકત મા એટલું બસ સહનશક્તિ આપજે, અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે. હસતી કદી, રડતી કદી, પડતી ને આખડતી રહી, પળ પળ લપસતી જીંદગી, તુજ તાંતણે ટકતી રહી, જંજારની રંઝાડથી આઇ આવને ઉગારજે, અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે. હાકલ કરે, હાજર થતી, હાબાય ધ્રોડી આવતી, સમરુ હબાઇ માતને, ત્યાં ગગન નાદ ગજાવતી. ભટકેલ ભોળા બાળને, મા ભગવતી ભવ તારજે, અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે. વંદન કરું વાઘેશ્વરી, ભવતારીણી માતેશ્વરી, ભુલો સહીત સૌ બાળને સ્વિકારજો પરમેશ્વરી. લખણે કદી લપસું તો મા લપડાક મારી વારજે, અરદા કરું મા આટલી હાબાય હામું પૂરજે. શ્રી મા વાઘેશ્વરીના ચરણોમાં રચયિતા - રમેશ છાંગા -મમુઆરા ----------------------------------------------------------------- Singer - Aniruddh Ahir Lyrics - Ramesh Chhanga / Aniruddh Ahir Composer - Aniruddh ahir Music, Mix & Master - Shivam Gundecha @ Shiv Music Studio - Adipur Cinematography - Varun Vyas ( SMARYA) Choreographer - Manish Bhatti Make Up Artist - Anjali Rajgor Video Featuring : Dhol - Sagar Dave Benjo - Kalpesh Marvada Violin- Dharam Antani Shehnai _ Dinesh Nut Garva Dipsha Ladak Jagruti Makwana Kundan Chavda Komal Jahanvi Pandya Labdhi Shah Shreya Ahir Vandana Dhandhukiya Barot Mehul Barot Bhavani Chaudhri Hitesh Krenil Khatri Prakash Noriya Follow us on : Facebook- / anu.ahir.3 Instagram-https://instagram.com/aniruddh__ahir?... Audio Platform : Jiosaavn : https://www.saavn.com/s/song/english/... Spotify : https://open.spotify.com/track/5XWL8L... Apple Music : / ha-baai-single આદ્યશક્તિ જગત જનની મા વાઘેશ્વરીના ચરણોમાં વંદન. કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના હબાય ગામે મા વાઘેશ્વરીના બેસણા છે. હબાય શબ્દ એ મુળ "હા'બાઈ" નું અપભ્રંશ છે. પુર્વે આ ગામ હા'બાઈ ને નામે ઓળખાતુ. અહિં પ્રકૃતીના સાનિધ્યમાં વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલુ છે, જે હાબાઈ માતાજી, હબાઈ માતાજી કે હાબાય માતાજી તરીકે પણ ઓળખાય છે.