Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб હલડે હંસાબેન | મવડી ફાયરબ્રીગેડ | The Lalbhai | Gujju Roasting Video |Ft. Hansaben Bharatbhai Parmar в хорошем качестве

હલડે હંસાબેન | મવડી ફાયરબ્રીગેડ | The Lalbhai | Gujju Roasting Video |Ft. Hansaben Bharatbhai Parmar 8 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



હલડે હંસાબેન | મવડી ફાયરબ્રીગેડ | The Lalbhai | Gujju Roasting Video |Ft. Hansaben Bharatbhai Parmar

નમસ્કાર મિત્રો , હાલ ગુજરાત માં ન્યુઝ મીડીયા દ્વારા પ્રકાશીત કરવામાં આવેલ હંસાબેન ભરતભાઈ પરમાર નો વિડિઓ ખુબ જ ચર્ચીત રહ્યો છે. હંસાબેન ની બોલવાની ઢબ અને એમનું બાવા હિન્દી લોકોને એટલું ગમ્યું કે હંસાબેન એ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી. પણ એવું કહેવાય છે ને કે અતી ની ગતી નો હોય. લોક ચાહના મેળવ્યા બાદ હંસાબેન એટલો ચર્ચાનો વિષય બની ગયો છે કે તાજેતર માં ચારેબાજુ બસ એક જ અવાજ સાંભળવા મળે છે હંસાબેન ભરતભાઈ પરમાર તો આવો એમના પર મેં રજૂ કરેલા મારા મજાકિયા શબ્દો આપ બધાને મનોરંજન માણવા માટે અર્પીત કર્યા છે તો આશા રાખું છું આપ બધાને આ વિડિઓ ખુબ જ ગમશે . તો હસતા રહો ને હસાવતા રહો. જય દ્વારકાધીશ 🙏🏻 #hansaben #gujjuroast #thelalbhai #halde #sureshprajapati147 Business Inquiries:- [email protected] Follow me on Instagram:-   / the_lalbhai   ખાસ નોંધ :- આ વીડિયો નો હેતુ માત્ર મનોરંજન માટે છે. મારે પર્સનલ કોઈ દુશ્મની નથી તો કોઈએ નફરત ફેલાવાની નથી. Thumbnail Edit by : Avnik Sorathiya The Lalbhai , Lalbhai Ahir Tags : Hanshaben Bharatbhai Parmar, Actorfdz , Hansaben , Suresh prajapati , Gujarati Vlogs , Gujju Roast ઘાયલ આશીક ની ભડવાય | Ghayal | The Lalbhai | Gujju Roasting Video |    • ઘાયલ આશીક ની ભડવાય  | Ghayal | The La...  

Comments