Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Kutch માં જોવા મળતી આ ખાસ માછલીને માછીમારો કેમ નથી પકડતા? в хорошем качестве

Kutch માં જોવા મળતી આ ખાસ માછલીને માછીમારો કેમ નથી પકડતા? 1 день назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Kutch માં જોવા મળતી આ ખાસ માછલીને માછીમારો કેમ નથી પકડતા?

#kutch #dolphin #gujaratinews #seafood #fishing કચ્છના દરિયામાં તરી રહેલી ડોલ્ફિન માછલી. એક તરફ જ્યાં સમગ્ર વિશ્વમાં ડોલ્ફિન માછલીની વસ્તીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે કચ્છમાં આશ્ચર્યજનક રીતે તેની પ્રજાતિમાં વધારો નોંધાઈ રહ્યો છે.આની પાછળ ભૌગોલિક કારણો તો છે જ એક મહત્વની વાત એ છે કે અહીના માછીમારો ડોલ્ફિન માછલીનો શિકાર નથી કરતા કારણ કે ડોલ્ફિન માછલી અહીંના માછીમારોને માછલી પકડવામાં પણ મદદ કરે છે. અહેવાલ- પ્રશાંત ગુપ્તા, ઍડિટ- આમરા આમિર બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Comments