Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Banaskantha : અંબાજી પાસે 50 પ્રવાસી સાથેની બસ ઘાટીમાં ખાબકી, બચી ગયેલા પ્રવાસી શું બોલ્યા? в хорошем качестве

Banaskantha : અંબાજી પાસે 50 પ્રવાસી સાથેની બસ ઘાટીમાં ખાબકી, બચી ગયેલા પ્રવાસી શું બોલ્યા? 3 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Banaskantha : અંબાજી પાસે 50 પ્રવાસી સાથેની બસ ઘાટીમાં ખાબકી, બચી ગયેલા પ્રવાસી શું બોલ્યા?

બનાસકાંઠામાં થયેલી એક મોટી દુર્ઘટનામાં એક બસ ઘાટીમાં પલટી ખાઈ ગઈ. ઘટનામાં પ્રાથમિક અહેવાલ પ્રમાણે એક બાળક સહિત 5 લોકોના મૃત્યુ થઈ ગયા. ખેડાના નડિયાદથી શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર દરશન કરવા માટે આવ્યા હતા અને પાછા ફરતી વખતે અંબાજીથી લગભગ 13 કિલોમીટર દૂર આવેલા ત્રિશૂળિયા ઘાટ પાસે આ અકસ્માત સર્જાયો. પોલીસે આપેલી માહિતી પ્રમાણે ઘાટ ઊતરતી વખતે ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવી દીધો અને બસ પલટી ખાઈ ગઈ.બચી ગયેલા પ્રવાસીએ દુર્ઘટનાની કઈ વાત કહી? અહેવાલ- પરેશ પઢિયાર, ઍડિટ- સુમિત વૈદ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Comments