Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Ambe Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti | в хорошем качестве

Ambe Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti | 11 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Ambe Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |

‪@meshwalyrical‬ Presenting : Ambe Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti | #ambemaa #lyrical #stuti Audio Song : Ambe Maa Ni Stuti Singer : Ruchita Prajapati Lyrics : Baldev Sinh Chauhan Music : Jayesh Sadhu Genre : Gujarati Stuti Deity :Ambe Maa Temple : Ambaji Festival :Navratri Label :Meshwa Electronics જય હો તારો માઁ, જય હો તારો માઁ જય હો તારો માઁ, જય હો તારો માઁ હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના તું દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સુઝતો કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના આ પુરાએ બ્રહ્માડમાં માડી તમારુ તેજ છે આ વિશ્વને ડોલાવવું તારા માટે સહેજ છે તારી મરજી વિના તો માડી કાંઈના થઇ શકે તું ધારે માં જે કરવા એને કોઈ ના રોકી શકે હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમાં તું સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા તારા વિના ઉગર્યાના માડી નથી કોઈ દાખલા અનેક જનને તાર્યા છે માઁ મુજને તારો તમે આરો નથી હવે કોઈ તારા શરણે આવ્યા અમે હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના આધાર એક તારો છે માઁ એક તારો આશરો ડુબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

Comments