Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ગીતા મા ૨૫ પ્રણામ - દક્ષાબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે) в хорошем качестве

ગીતા મા ૨૫ પ્રણામ - દક્ષાબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે) 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ગીતા મા ૨૫ પ્રણામ - દક્ષાબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)

ગીતા નું પેલું પ્રણામ ધરતી માતા ને પ્રણામ ગીતા નું બીજું પ્રણામ ત્રણેય દેવોને પ્રણામ ગીતા નું ત્રીજું પ્રણામ માતા પિતા ને પ્રણામ ગીતા નું ચોથું પ્રણામ ચારેય વેદોને પ્રણામ ગીતા નું પાંચમું પ્રણામ પાંચેય પાંડવ ને પ્રણામ ગીતા નું છઠું પ્રણામ શ્રીજી બાવા ને પ્રણામ ગીતા નું સાતમું પ્રણામ સાત સાગર ને પ્રણામ ગીતા નું આઠમું પ્રણામ આઠેય વાર ને પ્રણામ ગીતા નું નવમું પ્રણામ નવકુળ નાગ ને પ્રણામ ગીતા નું દસમું પ્રણામ દસેય અવતાર ને પ્રણામ ગીતા નું અગિયારમું પ્રણામ અગિયાર રુદ્ર ને પ્રણામ ગીતા નું બારમું પ્રણામ બારેય બીજ ને પ્રણામ ગીતા નું તેરમું પ્રણામ ત્રેતાયુગ ને પ્રણામ ગીતા નું ચૌદમું પ્રણામ ચૌદ રત્ન ને પ્રણામ ગીતા નું પંદરમું પ્રણામ પૂર્ણ પુરુષોત્તમ ને પ્રણામ ગીતાનું સોળમુ પ્રણામ સૂરજદેવ ને પ્રણામ ગીતાનું સત્તરમુ પ્રણામ સીતારામ ને પ્રણામ ગીતાનું અઢારમુ પ્રણામ અઢાર પુરાણ ને પ્રણામ ગીતાનું ઓગણીસમુ પ્રણામ શિવ શંભુ ને પ્રણામ ગીતાનું વીસમુ પ્રણામ વિશ્વંભર નાથ ને પ્રણામ ગીતાનું એકવીસમુ પ્રણામ બદ્રીનાથ ને પ્રણામ ગીતાનું બાવીસમુ પ્રણામ કેદારનાથ ને પ્રણામ ગીતાનું ત્રેવીસમુ પ્રણામ જગન્નાથ ને પ્રણામ ગીતાનું ચોવીસમુ પ્રણામ સનાતન ધર્મ ને પ્રણામ ગીતાનું પચ્ચીસ મુ પ્રણામ અડસઠ તીરથ ને પ્રણામ અડસઠ તીર્થ ને પ્રણામ સૂરજ ઊગે અજવાળા થાય સૂરજ ઊગે અજવાળા થાય દેવ ના દ્વાર ખુલ્લાં થાય દેવ ના દ્વાર ખુલ્લાં થાય ભક્તો દર્શન કરવા જાય ભક્તો દર્શન કરવા જાય એ તો બોલે જય જય કાર એ તો બોલે જય જય કાર એ તો જાત્રા એ જાય એ તો જાત્રા એ જાય ગંગા જમુના જી માં નાય ગંગા જમુના જી માં નાય એનાં પંડ પવિત્ર થાય એના પંડ પવિત્ર થાય એ તો સેજે વૈકુંઠ જાય #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ

Comments