Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Gujarat Rain Update: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં રહેશે વરસાદનું જોર, ક્યાં ભારે વરસાદની આગાહી? в хорошем качестве

Gujarat Rain Update: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં રહેશે વરસાદનું જોર, ક્યાં ભારે વરસાદની આગાહી? 2 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Gujarat Rain Update: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં રહેશે વરસાદનું જોર, ક્યાં ભારે વરસાદની આગાહી?

#monsoon2024 #rainupdate #gujaratweather ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ હવે ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થયો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં આવનારા પાંચ દિવસો સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો રહેશે અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે. દીપક ચુડાસમા જણાવી રહ્યા છે કે ગુજરાત પર બનેલી નવી સિસ્ટમને કારણે વરસાદનું જોર ક્યાં વધશે અને કેવી આગાહી કરાઈ છે... ઍડિટ - સુમિત વૈદ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Comments