Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Gujarat Heavy Rain: ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી, કયા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા? в хорошем качестве

Gujarat Heavy Rain: ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી, કયા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા? 13 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Gujarat Heavy Rain: ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી, કયા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા?

#gujaratweather #weatherupdates #monsoon2024 #rainupdate #rainupdates હવામાન વિભાગે ગુજરાતમાં ફરીથી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ્રેશન નબળું પડી ગયું છે અને હવે તે વેલમાર્ક લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે. જે આગળ વધીને ગુજરાત નજીક આવે તેવી સંભાવના છે. હાલ આ સિસ્ટમ મહારાષ્ટ્રના વિદર્ભ અને તેની આસપાસના વિસ્તારો પર પહોંચી છે. જે આગળ વધીને હવે ગુજરાતની નજીકથી પસાર થાય તેવી સંભાવના છે. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને કેટલાક વિસ્તારોમાં સોમવારે ભારે વરસાદ પડ્યો હતો. અહેવાલ - દીપક ચુડાસમા, એડિટ - સુમિત વૈદ્ય બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Comments