Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન в хорошем качестве

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન 4 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ________________ કિર્તન _______________ રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલુ રસ્તો પ્રાણી તને પછી બતાવું શું કર્યા દાન અને પુન્ય જીવને જાવું છે એકલું સોળ સોળ સોમવાર નાં પ્રભુ ઉપવાસ મેં કર્યા અગિયારસ નો નો રહ્યો પાર જીવને જાવું છે એકલું રામ મને રસ્તો બતાવ....... રસ્તો પ્રાણી તને પછી બતાવું શું કર્યા દાન અને પુન્ય જીવને જાવું છે એકલું સોળ સોળ દિકરીયુ ને અમે જમાડી ભાણેજ નો રહ્યો નહીં પાર જીવનને જાવું છે એકલું રામ મને રસ્તો બતાવ...... રસ્તો પ્રાણી તને પછી બતાવું શું કર્યા દાન અને પુન્ય...... સોળ સોળ બ્રાહ્મણ ને અમે જમાડ્યા સાધુ સંત નો રહ્યો નહીં પાર જીવનને જાવું છે એકલું રામ મને રસ્તો બતાવ...... રસ્તો પ્રાણી તને પછી બતાવું શું કર્યા દાન અને પુન્ય જીવને જાવું છે એકલું અન દાન પુણ્ય દાન અમે રે કર્યા વસ્ત્ર દાન નો રહ્યો નહીં પાર જીવનને જાવું છે એકલું રામ મને રસ્તો બતાવ...... રસ્તો પ્રાણી તને પછી બતાવું શું કર્યા દાન અને પુન્ય..... ગૌદાન કન્યા દાન અમે રે કર્યા સોના ચાંદી નો રહ્યો નહીં પાર જીવનને જાવું છે એકલું રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું

Comments