Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ગુરુપૂર્ણિમા નિમિતે ગુરુજીના દેશમાં નિત્ય પૂનમ છે લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન в хорошем качестве

ગુરુપૂર્ણિમા નિમિતે ગુરુજીના દેશમાં નિત્ય પૂનમ છે લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન 2 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ગુરુપૂર્ણિમા નિમિતે ગુરુજીના દેશમાં નિત્ય પૂનમ છે લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 ...... હંસલા જાજો ગુરુજીના દેશમાં ભજન.... હંસલા જાજો ગુરૂજીના દેશમાં ગુરૂજીના દેશમાં ને ભક્તિના વેશમાં હંસલા જાજો ગુરૂજીના દેશમાં ગુરૂજીના દેશમાં માનસરોવર નિર્મળ નીરથી નાજો રે હંસલા જાજો ગુરૂજીના દેશમાં હંસલા જાજો ગુરૂજીના દેશમાં ગુરૂજીના દેશમાં આંબો અમર છે અમર ફળ ખાઈ લેજો રે હંસલા જાજો ગુરૂજીના દેશમાં હંસલા જાજો ગુરૂજીના દેશમાં ગુરૂજીના દેશમાં ચંદનના ઝાડ છે જીવન શીતળ કરી લેજો રે હંસલા જાજો ગુરૂજીના દેશમાં હંસલા જાજો ગુરૂજીના દેશમાં ગુરૂજીના દેશમાં રતનની ખાણ છે મોતીડાં ગોતી લેજો રે હંસલા જાજો ગુરૂજીના દેશમાં હંસલા જાજો ગુરૂજીના દેશમાં ગુરૂજીના દેશમાં સંતોના હાટ છે જ્ઞાનની ખરીદી કરી લેજો રે હંસલા જાજો ગુરૂજીના દેશમાં હંસલા જાજો ગુરૂજીના દેશમાં ગુરૂજીના દેશમાં નિત્ય પૂનમ છે નિત્ય અમાસના વાસા રે હંસલા જાજો ગુરૂજીના દેશમાં હંસલા જાજો ગુરૂજીના દેશમાં ગુરૂજીના દેશમાં મુક્તિના મોલ છે શબ્દ સુરતાથી તમે રેજો રે હંસલા જાજો ગુરૂજીના દેશમાં હંસલા જાજો ગુરૂજીના દેશમાં ગુરૂજીના દેશમાં સત્સંગની શાળા ભક્તિના ભણતર ભણજો રે હંસલા જાજો ગુરૂજીના દેશમાં હંસલા જાજો ગુરૂજીના દેશમાં ગુરૂજીના દેશમાં અમીરસ વરસે નહીં ભુખ્યા નહીં તરસ્યા રે હંસલા જાજો ગુરૂજીના દેશમાં હંસલા જાજો ગુરૂજીના દેશમાં ગુરૂજીના દેશમાં વાજા રે વાગ્યા અનહદ નાદ સંભળાય રે હંસલા જાજો ગુરુજીના દેશમાં #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal  #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar sanatan #sanatani #dharma #bhagwa #akhandbharat #sanatandharm #bapasitaram #hindudharma #yogi #bajrangdal #sanatan #sanatani #dharma #bhagwa #akhandbharat #sanatandharm #bapasitaram #hindudharma #yogi #bajrangdal #vedas #om #gurupurnima

Comments