У нас вы можете посмотреть бесплатно કાળજા કેરો કટકો: સ્વર: લાખાભાઈ ગઢવી. Kalaja kero katko: Singer: Lakhabhai Gadhvi. или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
કાળજા કેરો કટકો: સ્વર: લાખાભાઈ ગઢવી. Kalaja kero katko: Singer: Lakhabhai Gadhvi. ગોંડલ પાસે આવેલ દાસી જીવણના જન્મસ્થાન ઘોઘાવદરના 'આનંદ આશ્રમ'માં રહેતા ડોકટર નિરંજન રાજ્યગુરૂએ અમને થોડા વર્ષો અગાઉ એમના સંગ્રહમાં રહેલી બધી ઓડિયો કેસેટો અને થોડી ૭૮ આર.પી.એમ.ની રેકર્ડ આપી હતી. સમયની અનુકૂળતા પ્રમાણે એમનું આપેલ સંગીત અમે ડિજિટલ કરીને અવારનવાર અપલોડ કરીને 'ગમતાનો ગુલાલ' કરીને વહેંચીએ છીએ. એમની આપેલ કેસેટોમાં લાખાભાઇ ગઢવી અને કનુ બારોટની એક કેસેટ છે. આજે એને ડિજિટલ કરીને અત્રે મુકીયે છીએ. શ્રી નિરંજનભાઈના અમે ઘણાં આભારી છીએ.