У нас вы можете посмотреть бесплатно ગામ ઈટોલાના જીજીભાઇને તેડવાં પધારેલાં શ્રીહરિ તેમનાં બળદને કેમ ધામમાં તેડી ગયાં ?| Bhaktachintamani или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
Playlist Name: Swaminarayan Na BhaktaRatno. Male + Female. Swaminarayan Charitra. Playlist Link- • Swaminarayan Na BhaktaRatno (Male + F... ઉપર આ પ્લેલીસ્ટ ની લીંક આપેલી છે, તેના પર ક્લિક કરી તમે સ્વામિનારાયણ સંપ્રદાય ના ભક્ત રત્નો ના આખ્યાન સાંભળી શકો છો. જેમા પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તો ના આખ્યાન છે. આ પ્લેલીસ્ટ સતત અપડેટ થતું રહે છે, માટે તમે આ "Swaminarayan Charitra" ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ ના આઇકન પર અવશ્ય ક્લિક કરી દેજો. જેથી નવા વીડિઓ ની નોટીફીકેશન તમને સૌથી પહેલા મળી જાય. _______________________________________________ જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને... આ વીડીઓ મા આપણે એ વાત કરી છે કે, વડોદરા પ્રાંતનાં ઈટોલા ગામનાં જીજીભાઇને ભગવાન સ્વામિનારાયણ અંતકાળે તેડવાં પધાર્યાં પણ એમનાં બદલે એમનાં બળદ ને ધામમાં તેડી ગયાં. બળદે એવું શું પુણ્ય કરેલું કે એનો જીવ અક્ષરધામમા ગયો...? ભક્તચિંતામણી ના પરચાં પ્રકરણ નો આ પરચો ખરેખર સાંભળવા જેવો છે. સંદર્ભ ગ્રંથ- ભક્તચિંતામણી પરચાં પ્રકરણ, પ્રકરણ-૧૫૦ _____________________________________________ #swaminarayanCharitra #nightKatha #swaminarayanKatha #liveKatha #swaminarayanParcha #bhaktachintamaniParcha #parchaPrakaran #bhaktachintamaniPrakaran150 #swaminarayanBhaktachintamani #satsangiJivan #Itola #Vadodara #Tavra #muktanandSwami #gopalanandSwami #JijiBhaiItola #BapubhaiItola #dailyDarshan #swaminarayanDarshan #swaminarayanbhajan #swaminarayanGranth #kirtan #swaminarayanSampraday #gopalanandSwamiNaParcha #NandSanto #swaminarayanStatus #swaminarayanRingtones #ItolaNaJijibhaiNoParcho #JaiSwaminarayan #NityaNiyam #SwabhavikChesta #aarti #swaminarayanDhun #swaminarayanKathaGujarati