Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб #મીની в хорошем качестве

#મીની 5 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



#મીની

#કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં મોટા યક્ષ ખાતે હજારો વર્ષોથી ઉજવાય છે લોકમેળો... #ત્રણ ચાર દિવસ સુધી સતત ચોવીસ કલાક લોકમેળો ભરાતો હોય છે... #મીની તરણેતરનો મેળો : ધીરુભાઈના ઈગોના કારણે ધૂળ ધાણી થવાના એંધાણ..? #Mini Swimmer's Fair : Dhirubhai has ego..! Trustee Shri Jadeja accepted the charge and said... #Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews #youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines #Social #media #gujratnews #Breakingnews #dailynews #dailynewsupdate #dailynewstelevision #mundranews #bhujnews #abadasanews #nakhtrananews #anjarnews #bhachaunews #gandhidhamnews #raparnews #mandvinews #samachar #kkccrimenews #કચ્છના મીની તરણેતરના મેળામાં લોકોનો માન ઝડવાય તે માટે ટ્રસ્ટી મંડળ અને સંચાલન સમિતિ આગળ આવે તે જરૂરી છે... #ટ્રસ્ટી શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ આરોપ સ્વીકારી ધીરુભાઈ સામે કર્યા છે વધુ ગંભીર આક્ષેપો... #મેળાના આયોજન બાબતે અને સ્ટોલ ધારકોના જે આક્ષેપો મીડિયા સમક્ષ સામે આવ્યા હતા તેની સત્યતા જાણવા માટે ટ્રસ્ટીશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાને પૂછતા તેઓએ વાતને સ્વીકારી કહ્યું કે ધીરુભાઈ કરી રહ્યા છે પોતાની મનમાની... #શ્રી જાડેજાએ કહ્યું કે ધીરુભાઈ એમને હિસાબ આપતા નથી અને અમે તે મગજમારીમાં પડતા નથી... #ચૂંટાયેલા પ્રિનિધિઓને પણ ગણકારતા નથી ધીરુભાઈ તેવું સ્થાનિકે જાણવા મળી રહ્યું છે... #મેળામાં સ્ટોલ ધારકો પાસેથી કરી રહ્યા છે વધુ રકમની ઉઘાડી લુંટ તેવું સ્ટોલ ધારકોએ ચાલુ કેમેરા મીડિયા સમક્ષ કહ્યું... #ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા પણ સ્વીકારે છે કે ધીરુભાઈ પોતાનો ઇગો બતાવે છે... #કોઈને પણ ન છાજે તેવી ભાષાથી પોલીસ કર્મચારીઓનો, સરકારી સ્ટોલ ધારકોનો તેમજ મહિલાઓનો પણ ધીરુભાઈ જાળવતા નથી માન સન્માન... #દાયકાઓથી ટ્રસ્ટીઓ તેમજ ગામ લોકોને ગુમરાહ કરે છે ધીરુભાઈ... #સમાજના અગ્રનીશ્રીઓ, શ્રી યક્ષ દાદાના મંદિર સાથે સંકળાયેલા પૂજારી, ભુવા પરીવાર તેમજ મોટા યક્ષ મંદિરના ટ્રસ્ટીઓ આગળ આવી યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી રહી છે. ફાયર બ્રિગેડ, પોલીસ કર્મચારીઓ તેમજ દરેક લોકોનો આ લોક મેળામાં માન સન્માન જળવાય તેવા પ્રયાસો થાય તેવી માંગ સ્ટોલ ધારકો દ્વારા ઉઠવા પામી છે...

Comments