У нас вы можете посмотреть бесплатно અરુણાબેન -ભોળા ભોળા શંકર તપ કરવા ચાલ્યા જો (નીચે ડિસ્ક્રિપ્શન માં કીર્તન લખેલું છે) или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
ભોળા ભોળા શંકર તપ કરવા ચાલ્યા જો વનમાં જઈ તપ કરે રે .... જય મહાદેવજી પાર્વતીજી એ એવો હઠ લીધો જો, તપિયાં ના તપ તોડું રે .... જય મહાદેવજી કેડ માં છે સુંડલો ને હાથ માં સાવરણો વન વાળવા ને ચાલ્યા રે .... જય મહાદેવજી ઉગમણા સતી વાસિદાંવાળે જો આથમણા રજ ઉડી જો .... જય મહાદેવજી ભોળા ભોળા શંકરને આંખે રજ ઉડી જો વનમાં ક્યાંથી નારી રે .... જય મહાદેવજી કેવી છો જાત ની ને કેવી છો ભાતની કિયા સંજોગે અહીંયા આવી રે .....જય મહાદેવજી જાતની છું જોગણ ભાતની છું ભીલડી વન વાળવા ને આવી રે .....જય મહાદેવજી આવો ભીલી રાણી બેસો મારી પાસે જો તમને બનાવું પટરાણી રે .....જય મહાદેવજી તમારે મહાદેવજી ગંગા પારવતી ભીલડી ને શું કરશો રે .....જય મહાદેવજી પારવતી ને પિયરિયે વળાવું જો ગંગા તમારી દાસી રે .....જય મહાદેવજી ચાલો ભીલી રાણી કૈલાસે જઈ જો કૈલાસે કેમ કરી જાઈ રે .....જય મહાદેવજી કયો તો ભીલી રાણી વેલડિયું શણગારું જો વેલડીએ બેસી ને કૈલાસ જાઈ રે .....જય મહાદેવજી વેલડીએ ન બેસું મારા પગાડીયે નો ચાલુ જો ખંધોલે બેસવાના મારે નીમ રે .....જય મહાદેવજી કયો તો ભીલી રાણી હાથીડા શણગારું જો હાથીંદે બેસી ને કૈલાસ જાય રે .....જય મહાદેવજી હાથિદે ના બેસું મારા પગાડીયે નો ચાલુ જો ખંધોલે બેસવાના મારે નીમ રે .....જય મહાદેવજી અમારે મહાદેવજી એવા તો નીમ જો નાર નાચે ને નારી જુવે રે .....જય મહાદેવજી પગે બાંધ્યા ઘૂઘરા ને હાથમાં કરતાલુ જો ભોળાનાથ નાચવા ને લાગ્યા રે .....જય મહાદેવજી ઉઠો પારવતી દીવડીયા પ્રગટાવો જો તમારે માટે શોક્ય લાવ્યો રે .....જય મહાદેવજી જાત નથી જોગણ ભાત નથી ભીલડી સતી પારવતી મારુ નામ રે .....જય મહાદેવજી ભોળા મહાદેવજી ભોંઠા રે પડ્યા જો ભરમાવ્યા ભુપનાંય ભૂપ રે .....જય મહાદેવજી ગોવિંદ ગાય શીખે ને સાંભળે ભોળાનાથ ઉતારે ભવપાર રે .....જય મહાદેવજી