Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Farmers in Ahmedabad's Sanand face huge crop loss due to heavy rainfall in the region in past days в хорошем качестве

Farmers in Ahmedabad's Sanand face huge crop loss due to heavy rainfall in the region in past days 13 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Farmers in Ahmedabad's Sanand face huge crop loss due to heavy rainfall in the region in past days

Farmers in Ahmedabad's Sanand face huge crop loss due to heavy rainfall in the region in past days #monsoon #weathernews #weather અમદાવાદના નળકાંઠાના ગામો વરસાદી પાણીમાં જળમગ્ન--- જન્માષ્ટમી અને ત્યારબાદ થયેલા વરસાદથી પૂરની સ્થિતિ-- આસપાસથી કોઈ નદી પસાર ન થતી હોવા છતાં પૂરની સ્થિતિ-- 25 ગામની ખેતીની જમીન પાણીમાં ડૂબી જતા ખેડૂતો પાયમાલ-- રેથલ, કુડળ, બકરાણા, શિયાવાડ ગામમાં મુશ્કેલી--- ઝોલાપુર, ઉપરદળ, કુબડ, મેલાસણાની જમીન પાણીમાં ગરકાવ-- પાવા, ઝાંપ, વણારિયા, અણિયારી ગામમાં ખેતીની જમીન પાણીમાં-- મહેસાણા, કડી, જોટાણા, થોળ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી નળકાંઠા વિસ્તારમાં આવ્યું-- ખરીફ પાક તરીકે લેવાતા ડાંગરનો એક દાણો પણ ન પાકે એવી સ્થિતિ-- અંદાજે 1 લાખ વિઘા જમીનમાં ડાંગરનો પાક કોહવાયો-- મોટું નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો-- ખેડૂતોએ બિયારણ, દવા, ખાતર પર કરેલો ખર્ચ પાણીમાં-- વરસાદ બંધ થયાને 10 દિવસ કરતા વધારે સમય વિત્યો હોવા છતાં હજુ સુધી તંત્રએ નથી લીધી સંભાળ-- આજ સુધી ખેતર કે તેમને થયેલા નુકસાનનો નથી કરાયો સર્વે-- વિઘા દીઠ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ-- નળકાંઠા વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અપીલ Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook   / zee24kalak.in   Follow us on Twitter   / zee24kalak   You can also visit us at: http://zeenews.india.com/gujarati

Comments