Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб એલા છોકરા રે | Ela Chhokra Re | Kaushik Bharwad, Tejal Thakor | Gujarati New Love Song | HD Video в хорошем качестве

એલા છોકરા રે | Ela Chhokra Re | Kaushik Bharwad, Tejal Thakor | Gujarati New Love Song | HD Video 4 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



એલા છોકરા રે | Ela Chhokra Re | Kaushik Bharwad, Tejal Thakor | Gujarati New Love Song | HD Video

Jhankar Music Gujarati Presenting Latest Love Video Song Of એલા છોકરા રે - Ela Chhokra Re Sung by Kaushik Bharwad, Tejal Thakor Penned by Jashwant Gangani & Music by Vishal Vagheshwari & Starring : Karan Rajveer, Chini Raval & Directed by Pranav Jethva JP Join this channel to get access to perks:    / @jhankarmusicgujarati   " એલા છોકરા રે " જે જશવંત ગાંગાણી ની કલમે લખાયેલ અને લોક લાડીલા કૌશિક ભરવાડ, અને તેજલ ઠાકોર નાં સુંદર સ્વરની જુગલબંધીમા ગવાયેલ આ સોંગ તમને તમારા સાચા પ્રેમ ના સંબંધોને યાદ કરાવશે. સાચો પ્રેમ હંમેશા દિલમાં રહે છે...💝 ▶️ 𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬 :   / 1099707777987699   𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶 ♪ 𝐖𝐲𝐧𝐤 : coming soon ♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : coming soon ♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : https://bitly.cx/vOI ♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://bitly.cx/2gNhu ♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : https://bitly.cx/Hu20 ♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : coming soon ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : https://bitly.cx/R2W ----------------------------- 🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : ♪ Song : Ela Chokra Re, એલા છોકરા રે ♪ Singer : Kaushik Bharwad, Tejal Thakor ♪ Lyrics : Jashwant Gangani ♪ Music : Vishal Vagheshwari ♪ Recording : D.M Recording Studio, Vastal ------------------------------ 🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : ♪ Produce by : Mars Films ♪ Project By : Jagdish Goyani ♪ Star Cast : Karan Rajveer, Chini Raval ♪ Director : Pranav Jethva JP ♪ DOP : Chirag Kachariya ♪ Editor : Ravindra S. Rathod ♪ Choreographer : Dipak Turi ♪ Make Up- Hair : Rakesh Rathod ♪ Genre : Gujarati Love Song ♪ Music Label : Jhankar Music ------------------------------ 📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati F - હે એલા છોકરા રે હે હે હે ( ૨ ) તુ છેટો રે છોગાળા ના કર ખોટા અડપચાળા, હો માણારાજ મારગ મેલ ને ઘેર જવાની, વેળા વીતી જાય રે.. ( ૨ ) M - હે એલી છોકરી રે, હે હે હે તારો લાખેણો આ લટકો, જોતા દિલ ને લાગે ઝટકો માણારાજ હે આંજણ ઘેરી આંખડીયું, મારુ કાળજ કોરી ખાય રે... ( ૨ ) F - હે એલા છોકરા રે હે હે હે.. M - એલી છોકરી રે હે હે હે... F - હે સોળ વર્ષ ની નાજુક, મારો પાલવડો છોડ આઘો જા અલબેલા, તુ હાથ ના મરોડ... M - હે કામંગારા કમખે, શોભે ફુમતાની જોડ જોબન કશુમ્બા કેરા, જાગ્યા રે કોડ... F - હે ના કર આવી વાતુ, મારા દિલમાં કઈ કઈ થાય રે... ( ૨ ) M - હે એલી છોકરી રે હે હે હે... F - હે એલા છોકરા રે હે હે હે... F - હે કોયલ રાણી, કુકુ બોલે કમખાની કોર હુ તારી ઢેંલડી ને, તુ મારો મોર... M - હે મન ના તોડે કરતી, મીઠા ટહુકા ના શોર પ્રિત કશુમ્બલ જોબનીયારી, ચિતડાની ચોર... F - હે વાલમીયાની વાતો શુની, જોબનીયુ મલકાય રે... ( ૨ ) M - એલી છોકરી રે હે હે હે... ( 3 ) F - હે એલા છોકરા રે હે હે હે... ( 3 ) ✍ ગીત લેખક : જશવંત ગાંગાણી ----------------------------- 📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English F - Ela Chhokra Re He He He (2) Tu Chheto Re Chogala Na kar Khota Atap Chala Ho Manaraj Marag Meli Ne Gher Javani Vela Viti Jai Re (2) M - He Eli Chhokri Re He He Taro Lakheno Aa Latko Jota Dil Ne Lage Zatko Manaraj He Aanjan Gheri Aankhdiyu Ne Maru Kajal Kori Khay Re (2) F - He Ela Chhokra Re He He He M - He Eli Chhokri Re He He He F - He Sol Vars Ni Najuk Maro Palvado Chhod Aagho Ja Albela Tu Hath Na Marod M - He Kamangara kamkhe Shobhe Fumtani Jod Joban Kashumba Kera Jagya Re Kod F - Na kar Aavi Vatyu Mara Dilma Kai Kai Thai Re (2) M - He Eli Chhokri Re He He He F - He Eli Chhokra Re He He He F- He koyal Rani Kuku Bole Kamkhani kor Hu Tari Dheldi Ne Tu Maro Mor M - He Manna Tode Karti Mita Tahuka Na Shor Prit Kashumbal Jobaniyari Chitdani Chor F - He Valmiyani Vato Suni Jobaniyu Malkay Re (2) M - He Eli Chhokri Re He He He (3) F - He Eli Chhokra Re He He He (3) ✍ Lyrics_Writer : Jashwant Gangani --------------------------- #elachhokrare #kaushikbharwad #tejalthakor #newgujaratisong #newgujarativideosong #jashwantgangani #vishalvagheshwari #pranavjethvajp #jhankarmusicvideosongs #jhankarmusicgujarati -------------------------------------- @𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 ▶️    / @jhankarmusicgujarati   𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 ! 👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 :    / @jhankarmusicgujarati   👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 :   / jhankarmusicgujarati.  . 👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 :   / music_jhankar.  . 👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 :   / jhankarmusicgujarati.  . 𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐟𝐨𝐫 𝐰𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠 !

Comments