Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб રિસાયા ચૌદ ભુવનના નાથ 🙏🙏પુરુ કીર્તન નીચે લખેલ છે в хорошем качестве

રિસાયા ચૌદ ભુવનના નાથ 🙏🙏પુરુ કીર્તન નીચે લખેલ છે 3 недели назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



રિસાયા ચૌદ ભુવનના નાથ 🙏🙏પુરુ કીર્તન નીચે લખેલ છે

કાના કયો તો તમારી કાજ સીવડાવું રૂડી ઝુલણી રે કાચુ રેશમ કેરી દોર ટંકાવું રૂડી ઘૂઘરી રે લોલ માતાએ એટલા કીધા વચન વાલીડા નવ બોલીયા રે લોલ કાના કયો તો તમારે કાજ રંધાવું રૂડી ખીચડી રે લોલ કાના કયો તો તમારે કાજ દૂધ સાકાર અતિ ઘણા રે લોલ માતાએ એટલા કીધા વચન વાલીડા નવ બોલીયા રે લોલ કાના કયો તો તમારે કાજ કુંવારી કન્યા ગોતીયે રે લોલ નાની નાજુકડી રૂપાળી રાધા તમારે માટે ગોતીયે રે લોલ માતાએ એટલા કીધા વચન હસીને કાનો બોલીયા રે લોલ યશોદા ગયા ભીખુભાને ઘેર આવોને આવો બેનડી રે લોલ યશોદાએ માંડી સગપણની વાત કલાવતી કોપીયા રે લોલ મેલો મેલો સગપણની વાત સંકેલી મેલો વાતડી રે લોલ મારો કાનો વનમાં ચારે ઢેલ કે પગમાં નથી મોજડી રે લોલ મારી રાધા મોતીડાંની ભારોભાર કે પડી નથી વાટમાં રે લોલ તમારો કાનો ગાયુ તણો ગોવાળ કે પગમાં નથી મોજડી રે લોલ મારી રાધા ગુલાબ કેરુ ફુલ ગુલાબ કેરી પાંખડી રે લોલ રિસાયા ચૌદ ભુવનના નાથ કહોને શા કારણે રે લોલ #kirtan​​​​ #kirtandarbar​​​​ #krishna​​​​ #krishnabhajan​​​​ #ramamandal​​​​ #mahadev​​​​ #prgat​​​​ ramdev mevasa #devkuvarben​​​​ mevasa #kirtan​​​​ mandal #satsang​​​​ #satsang_bhajan​​​​ #કીર્તન​​​​ #કીર્તન​​​​ દરબાર #ક્રિષ્ના​​​​ #ક્રિષ્ના​​​​ ભજન #રામામંડળ​​​​ #મહાદેવ​​​​ #પ્રગટ​​​​ રામદેવ મેવાસા #દેવકૂવરબેન​​​​ મેવાસા #કીર્તન​​​​ મંડળ #સત્સંગ #સત્સંગ ભજન

Comments