Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Pavagadh mandir 2024|| પાવાગઢ મંદિર|| pavagadh temple в хорошем качестве

Pavagadh mandir 2024|| પાવાગઢ મંદિર|| pavagadh temple 12 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Pavagadh mandir 2024|| પાવાગઢ મંદિર|| pavagadh temple

Pavagadh mandir 2024|| પાવાગઢ મંદિર|| pavagadh temple શ્રી કાળકા માતાજી મંદિર[૧]એ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ચંપાનેર-પાવાગઢ પુરાતત્ત્વ ઉદ્યાન ક્ષેત્રમાં આવેલ, હિંદુ દેવી શ્રી કાળકા માતાજી નું મંદિર છે. આ મંદિર પાવાગઢ પર્વતની ટોચ પર આવેલું છે. તેનું નિર્માણ ૧૦ મી અથવા ૧૧ મી સદીની આસપાસ થયું હતું. મંદિરમાં ત્રણ દેવીઓની મૂર્તિઓ છે: કેન્દ્રીય મૂર્તિ શ્રી કાળકા માતાજી ની છે, જેની ડાબી બાજુએ માં કાળી માતાજી અને જમણી બાજુએ માં બહુચર માતાજી ની મૂર્તિઓ છે. સુદ ૮ ના દિવસે મંદિર ખાતે મેળો ભરાય છે. જેમાં સહસ્ત્ર (હજારો) ભક્તો આવે છે. આ મંદિર એક શક્તિપીઠ છે. ઉડનખટોલા (રોપ-વે) દ્વારા સરળતાથી મંદિરમાં પહોંચી શકે છે. #pavagad #vadodara #gujarat #india #halol #champaner #pavagadhhill #panchmahal #mahakali #pavagadh #pavagadhmandir #pavagadhtemple #mahakalimandir #pavagadhropewayticket_price

Comments