Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Kajal Maheriya | જીવાશે નહી તમારા વગર | Jivashe Nahi Tamara Vagar | Gujarati New Song | ગુજરાતી ગીત в хорошем качестве

Kajal Maheriya | જીવાશે નહી તમારા વગર | Jivashe Nahi Tamara Vagar | Gujarati New Song | ગુજરાતી ગીત 11 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Kajal Maheriya | જીવાશે નહી તમારા વગર | Jivashe Nahi Tamara Vagar | Gujarati New Song | ગુજરાતી ગીત

જાઓ કાજલ મહેરિયાનું નવું ગુજરાતી પ્રેમ ગીત "જીવાશે નહી તમારા વગર" હવે માત્ર    / @saregamagujarati   પર 💜 Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati! 💜    • Kajal Maheriya New Songs | કાજલ મહેરી...   Singer: Kajal Maheriya Artist: Sunny Khatri, Chhaya Thakor Producer: Red Velvet Cinema Director, Concept & Edit: Rakesh Kumar (Rk Sir) Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Lyrics: Ramesh Vachiya Music: Dipesh Chavda D.o.p: Prakash Patel Makeup: Hashmukh Limbachiya Hair: Divya Special Thanks: Mayur Barot Aksharvilla, Pavan Chaudhary Shanti Vatika, Arvind Kanoda, Praful Vlog Co-artist: Hasmukh Limbachiya, Kamlesh Raval Production: Veersinh Lighting: Kalpesh Jadav Poster Design: Pradip Karbatiya Lyrics: હો તમે મળ્યા છો મુજને થઇ ને હમસફર...(2) તમે મળ્યા છો મુજને થઇ ને હમસફર હવે જીવાશે નહિ તમારા વગર હો હરપળ હરઘડી તમને શોધે આ નજર...(2) હવે જીવાશે નહિ તમારા વગર હો તમે મારા યાર છો તમે મારા પ્યાર છો મારી ચૂડી તમે છો તમે જ મારા ચાંદ છો હો તમે રાહ માં મળ્યા છો થઇ ને હમસફર રાહ માં મળ્યા છો થઇ ને હમસફર હવે જીવાશે નહિ તમારા વગર હો હવે જીવાશે નહિ તમારા વગર હો તમારા થી અળગુ થવાનું ના જીવ થાય તમને ના જોઉં તો વાલમ મારો જીવ જાય હો કોઈ નથી જગ માં મારૂ તમારા સિવાય જીવ મારો બઉ મુંજાય જો તમારે મોડું થાય હો તમે છો સવાર મારી તમે છો રાત તમે રાખજો સદા વાલમ હાથ માં રે હાથ હો તમે રાહ માં મળ્યા છો થઇ ને હમસફર રાહ માં મળ્યા છો થઇ ને હમસફર હવે જીવાશે નહિ તમારા વગર હો હવે જીવાશે નહિ તમારા વગર હો તમારા સિવાય કઈ નથી મારી જિંદગી રહો સલામત રબ જોડે કરું બંદગી હો તમારા પગલે અમે ચાલશું સદાય છોડી ના દેતા જો મારાથી ભૂલ થાય હો ભગવાન જોડે માંગ્યા જોડી ને બે હાથ આયા મારી જિંદગી માં થઇ ને મારા નાથ મારી કેટલી કરો છો તમે તો ફિકર મારી કેટલી કરો છો તમે તો ફિકર હો હવે જીવાશે નહિ તમારા વગર હો હવે જીવાશે નહિ વાલા તમારા વગર હો હવે જીવાશે નહિ વાલમ તારા વગર Ho Malya Cho Mujne Thai Ne Hamsafar...(2) Ho Malya Cho Mujne Thai Ne Hamsafar Ho Jivashe Nahi Tamara Vagar Ho Harpal Harghadi Tamne Shodhe Aa Najar...(2) Have Jivashe Nahi Tamara Vagar Ho Tame Mara Yaar Cho Tame Mara Pyaar Cho Mari Chudi Tame Cho Tame J Mara Chand Cho Ho Tame Raah Ma Malya Cho Thai Ne Hamsafar Raah Ma Malya Cho Thai Ne Hamsafar Have Jivashe Nahi Tamara Vagar Ho Have Jivashe Nahi Tamara Vagar Ho Tamara Thi Alagu Thavanu Na Jiv Thay Tamne Na Jou To Valam Maro Jiv Jaay Ho Koi Nathi Jag Ma Maru Tamara Sivay Jiv Maro Bau Munjay Jo Tamare Modu Thay Ho Tame Cho Savar Mari Tame Cho Raat Tame Rakhjo Sada Valam Haath Ma Re Haath Ho Tame Raah Ma Malya Cho Thai Ne Hamsafar Raah Ma Malya Cho Thai Ne Hamsafar Have Jivashe Nahi Tamara Vagar Ho Have Jivashe Nahi Tamara Vagar Ho Tamara Sivay Kai Nathi Mari Jindagi Raho Salamat Rab Jode Karu Bandagi Ho Tamara Pagle Ame Chalshu Saday Chodi Na Deta Jo Marathi Bhool Thay Ho Bhagwan Jode Mangya Jodi Ne Be Haath Aaya Mari Jindagi Ma Thai Ne Mara Naath Mari Ketli Karo Cho Tame Fikar Mari Ketli Karo Cho Tame Fikar Ho Have Jivashe Nahi Tamara Vagar Ho Have Jivashe Nahi Vala Tamara Vagar Ho Have Jivashe Nahi Valam Tara Vagar #JivasheNahiTamaraVagar #kajalmaheriya #gujaratilovesong #saregamagujarati #kajalmaheriyanewsong #newgujaratisong #gujaratiromanticsong #gujaratistatus #gujaratisong2023 Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :    / saregamagujarati   Follow us on - Facebook:   / saregama   Twitter:   / saregamaglobal  

Comments