Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Ami Dhur Dhoya 25//જામનગર મોહરમ ૨૦૨૨ //Jamnagar Moharram 2022//Third Eye Films// в хорошем качестве

Ami Dhur Dhoya 25//જામનગર મોહરમ ૨૦૨૨ //Jamnagar Moharram 2022//Third Eye Films// 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Ami Dhur Dhoya 25//જામનગર મોહરમ ૨૦૨૨ //Jamnagar Moharram 2022//Third Eye Films//

Ami Dhur Dhoya 25//જામનગર મોહરમ ૨૦૨૨ //Jamnagar Moharram 2022//Third Eye Films// અમી ધુળધોયા તાજીયા કેવી રીતે બનાવે છે ? કેટલા લોકો બનાવે છે? કેટલા દિવસ બનાવામાં લાગે છે? અમી ધુળધોયા તાજીયા નું ઈતિહાસ "અમી ધુળધોયા" તાજીયા નું નામ બાપુ મહમ્મદહુસેન ના પરદાદા નું નામ "અમી" પર થી રાખવાંમાં આવ્યું હતું. તેમના પરદાદા ને સ્વપન માં બસારાત થઈ તી કે, તેઓ "ઈમામ હુસેન સાહેબ" ના તાજીયા બનાવે છે. "અમી ધુળધોયા" તાજીયા નું નામ તાકયામત સુધી રહશે. "અમી ધુળધોયા" રાજાશાહી વખત થી તાજીયા બનાવે છે. ૨૦૨૨ માં તેમને ૧૦૦ વર્ષ પુરા થશે. એમ તો તેઓ ઘણા વર્ષોથી બનાવે છે પણ ઈ. સ ૧૯૨૨ થી વિજ - થંબલા ના કારણે તાજીયા ની લંબાઈ ઘટાડી દેવામાં આવી. ગામો - ગામ ના લોકો "અમી ધુળધોયા" ના તાજીયા ને જોવા આવે છે, ખાસ કરીને જે લંઘાવર ના ઢાળીયા ની જે ગોલાઈ છે એ બહુ પ્રચલિત છે. જેને જોવા માટે લોકો ઉમટી પડે છે. તેઓ થર્મોકોલ, અલંગ નું થર્મોકૉલ અને ચાઇના થર્મોકોલ તથા પી. ઓ. પી નું અસ્તર અને તેના પર કલર કામ કરે છે. એને નકશીકામ થોડું મશીન માં તથા અમુક પ્રકાર નું નકશીકામ હસ્ત કાલા દ્વારા કરવામાં આવે છે. તાજીયા ના એક નકશીકામ માં આશરે ૧ થી ૨ કલાક જેવો સમય ગાળો લાગે છે. તેઓ દરવર્ષે તાજીયા માં નવીનતા લાઇ આવે છે, તે તાજીયા માં નવીનતા લઈ આવવા માટે તેમના પાસે અલગ અલગ કામ કરવા માટે તે પ્રકાર ના માણસો છે, જે નકશીકામ, કલર કામ અને લાઈટિંગ કામ વગેરે કરે છે. તેઓને તાજીયા બનાવવામાં અંદાજીત ૧ થી ૨ મહીના જેટલો સમય ગાળો લાગે છે. આ તાજીયા માં આશરે ૧૫૦ જેટલા લોકો કામ કરે છે, એ પણ કોઈ ભેદભાવ વગર હિન્દુ - મુસ્લિમ હળી-મળીને કામ કરે છે. "અમી ધુળધોયા" તાજીયા કમીટી જે એકતા નું પ્રતીક દર્શાવે છે. તેઓ "ઈમામ હુસેન સાહેબ" ની યાદ માં તાજીયા બનાવે છે અને બનાવ તા રહશે. Spacial Thanks to. Mohammad Husain bapu Bhuta kaka Dilip Bhai Yasin bhai and and all members Ami Dhur Dhoya Tajiya Kamite. Your Queries : Ami Dhur Dhoya Ami Dhur Dhoya Tajiya Ami Dhur Dhoya Tajiya 2022 Ami Dhur Dhoya Tajiya Status Jamnagar Ami Dhur Dhoya Tajiya No 25 2022 mohram Jamnagar ki shan ami dhud dhoya tajiya no. 25 2022 ll jamnagar Moharram ll ❤️ #mohrram #2022 #❤️ Jamnagar muharram 2022 અમી ધૂળ ધોયા Jamnagar ni saan જામનગર ની શાન

Comments