Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Meldi Mata Ni Aarti | Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Aarti | в хорошем качестве

Meldi Mata Ni Aarti | Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Aarti | 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Meldi Mata Ni Aarti | Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Aarti |

‪@meshwaLyrical‬ Presenting : Meldi Mata Ni Aarti | Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Aarti | #meladi #aarti #lyrical Audio Song : Meldi Mata Ni Aarti Singer : Jyoti Vanjara Lyrics : Atul Ujediya Music : Jayesh Sadhu Genre : Gujarati Devotional Aarti Deity : Meldi Maa Temple : Motan Gam Festival : Navratri Label :Meshwa Electronics જય મેલડી માતા, ૐ જય મેલડી માતા, આરતી ગાતા તમારી, હૈયા હરખાતા, ૐ જય મેલડી માતા લાખો દિવડા જળહળ બળતા,તેજ તણો નહીં પાર, મૈયા તેજ તણો નહીં પાર, દિવ્ય અલૌકિક આભા, વિજળીનો ચમકાર, ૐ જય મેલડી માતા મંગલકારી મુર્તિ તમારી, મંદિરમાં શોભે, મૈયા મંદિરમાં શોભે, દર્શન કરવા તમારા, મન સૌનુ લોભે, ૐ જય મેલડી માતા ઢોલ નગારા શરણાયુંને, ઝાલરનો ઝણકાર, મૈયા ઝાલરનો ઝણકાર, મીઠા સૂર મોરલીના, કરતા એકાકાર, ૐ જય મેલડી માતા અનેક રૂપે એક તમે છો, પરચા માઁ પુરનાર, મૈયા પરચા માઁ પુરનાર, મહીમા તમારો મોટો, જગમાં જય જયકાર, ૐ જય મેલડી માતા સચરાચરમાં વાસ કરો છો, માતા મમતાળી, મૈયા માતા મમતાળી, સમરે વેલા આવો, કરવા રખવાળી, ૐ જય મેલડી માતા ભવસાગરમાં ભટકેલાને, પલમાં માઁ તારે, મૈયા પલમાં માઁ તારે, પાપી પાવન થાતા, માઁ તારા ઘ્વારે, ૐ જય મેલડી માતા આદી અનાદી માત તમે છો, વેદોમાં વખણાતાં, મૈયા વેદોમાં વખણાતાં, દેવો,દાનવ,માનવ,ગુણ તારા ગાતા, ૐ જય મેલડી માતા અમી ભરેલી આંખોથી,માઁ અમૃત વરસાવો, મૈયા અમૃત વરસાવો, સુના પડેલા જીવનમાં ખુશીયો લહેરાવો, ૐ જય મેલડી માતા ફોરમતા ફુલડાનો હું તો, ફુલગજરો લાવું, મૈયા ફુલગજરો લાવું, હૈયાના હેતેથી માઁ તમને પહેરાવું, ૐ જય મેલડી માતા શ્વાસે શ્વાસે સમરણ કરતો, અતુલ તમારો દાસ, મૈયા અતુલ તમારો દાસ, ભક્તોને દર્શન આપો, પુરણ કરો માઁ આશ, ૐ જય મેલડી માતા જય મેલડી માતા, ૐ જય મેલડી માતા, આરતી ગાતા તમારી, હૈયા હરખાતા, ૐ જય મેલડી માતા, ૐ જય મેલડી માતા, ૐ જય મેલડી માતા, ૐ જય મેલડી માતા, ૐ જય મેલડી માતા. બોલીએ મેલડી માતકી જય...

Comments