Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Ora Aavo Mara Lerkhada Lehri | Jay Swaminarayan Kirtan | ઓરા આવો મારા લેરખડા લહેરી | в хорошем качестве

Ora Aavo Mara Lerkhada Lehri | Jay Swaminarayan Kirtan | ઓરા આવો મારા લેરખડા લહેરી | 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Ora Aavo Mara Lerkhada Lehri | Jay Swaminarayan Kirtan | ઓરા આવો મારા લેરખડા લહેરી |

‪@jayswaminarayanmeshwa‬ Presenting :Ora Aavo Mara Lerkhada Lehri | Dinesh Vaghashiya | Jay Swaminarayan Kirtan | #devotional #kirtan #swaminarayan #gujarati Song Name : Ora Aavo Mara Lerkhada Lehri Singer : Dinesh Vaghashiya Music : Yash Limbachiya & Mehul Vaghela Mix & Master : Yash Limbachiya Lyrics : Traditional Recording : Jazz Music & Studio Genre : Swaminarayan Kirtan Deity : Swaminarayan Bhagwan Temple : Chhapaiya Festival : Poonam ,Samaiyo Label : Ganesh Digital ઓરા આવો મારા લેરખડા લહેરી (2) કીધો તમ સારું મેં જગ વેરી (2) ઓરા આવો મારા લેરખડા લહેરી (2) કાજુ નૌતમ જામા જરકસિયા (2) શોભે પાઘડલી શિર સાનેરી (2) ઓરા આવો મારા લેરખડા લહેરી (2) નંગ જડીએલ બાજુ બેરકડા (2) કર પોંચી હેમકડાં પહેરી (2) ઓરા આવો મારા લેરખડા લહેરી (2) તમે રસિયા રંગડા ના ભરીયા (2) મુખ મોરલડી વાતા ઘેરી (2) ઓરા આવો મારા લેરખડા લહેરી (2) બ્રહ્માનંદના છેલા છોગાળા (2) ચાલો ચાલ મલપતા ગજ કેરી (2) ઓરા આવો મારા લેરખડા લહેરી (2) કીધો તમ સારું મેં જગ વેરી (2) ઓરા આવો મારા લેરખડા લહેરી (4)

Comments