У нас вы можете посмотреть бесплатно ફક્ત 2 જ મિનિટમાં ઝટપટ બની જાય એવો ઢાબા સ્ટાઇલ કોબીનો સંભારો બનાવવાની પરફેક્ટરેસિપી-Cabbage Sambharo или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "દરરોજ એક્નેક શાક ખાઈને કંટાળી ગયા હોઉં ત્યારે ઘરે જ બનાવો ઢાબા સ્ટાઇલ કોબીનો સંભારો બનાવવાની પરફેક્ટ સિક્રેટ રેસિપી" એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ચાખ્યો હોઈ આવો કોબીનો સંભારો.એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો ઘરમાં છોકરાવથી લઈને વડીલો સુધી સૌઉં કોઈ આંગળા ચાટતા જ રહી જશે.એક વખત ઘરે અચૂક બનાવજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી??? Ingredients : 2 Tbsp Oil 1 TeaSpoon Rai 1/2 TeaSpoon Hing 1 TeaSpoon Jeeru 1 TeaSpoon Turmeric Powder 3-4 Green Chilli 2 TeaSpoon DhanaJeeru Powder 250g Cabbage 1 Tbsp Lemon Juice 1/2 TeaSpoon Salt 2 Tbsp Coriander અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો. Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.