Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Krishna Janmashtami utsav, कृष्ण जन्माष्टमी उत्सव, કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ, Surat в хорошем качестве

Krishna Janmashtami utsav, कृष्ण जन्माष्टमी उत्सव, કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ, Surat 3 недели назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Krishna Janmashtami utsav, कृष्ण जन्माष्टमी उत्सव, કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ, Surat

ગુજરાતના સુરતના આંગણે ભગવાન શ્રીકૃષ્ણનો ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. સુરતની અંદર કામરેજ વિસ્તારમાં રહેલ ખૂબ જ રળિયામણી સોસાયટી જેનું નામ છે રઘુનંદન, આ રઘુનંદન સોસાયટીના સર્વે ઉત્સવ પ્રેમી ભાવિક ભક્તોએ કૃષ્ણ જન્મોત્સવ ની અદભુત તૈયારી કરી અને ઉત્સવ અને પાર પાડ્યો. આ ઉત્સવમાં હિન્દુ સંસ્કૃતિનું, આપણી ગૌરવંતી પરંપરાઓનું, અને તહેવારોના મહત્મનું અગ્રેસર ધ્યાન રાખી ઉત્સવ ઉજવ્યો. આપણી પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે આ ઉત્સવમાં જે પણ વિધિ વિધાન આવતા હતા તેનું ખૂબ જ આનંદિત થઈને માણ્યો. તહેવારો આપણને ઉર્જા પૂરી પાડે છે. વીડિયોમાં આપને ખૂબ જ ઝીણવડ ભરી બાબતો દેખાશે, જે આપને સંસ્કૃતિ વિશે ગર્વ અપાવશે. વિડીયો ના મધ્યમાં અને અંતે ખૂબ જ મહત્વપૂર્ણ વાક્ય કહેવામાં આવે છે જે જરૂરથી જોજો અને સાંભળજો અને તેનો ભરોસો કરજો. #youtube #dahihandi #aatham #ashtmi #surat #dahihandimumbai #dahihandi2024 #janmashtami #janmashtmi2024 #dahihandisurat #utsav #krishna #krishnajanmashtami ‪@aravindsarvaiya6312‬ #youtuber #music #love #follow #like #explorepage #youtubers #youtubevideo #youtubechannel #education #twitch #video #viral #subscribe #vlog #vlogs #explore #art #soundcloud #motivation #artist #trending

Comments