Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ગામ માં પંચાયત દ્વારા કેટલું કામ થયું છે? || в хорошем качестве

ગામ માં પંચાયત દ્વારા કેટલું કામ થયું છે? || 2 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ગામ માં પંચાયત દ્વારા કેટલું કામ થયું છે? ||

નમસ્તે મિત્રો, આજ ના આ વિડિયો મારી પંચાયત નામની ભારત સરકારની એક એપ્લિકેશન વિશે વાત કરવામાં આવી છે જેની અંદર તમારા ગામની પંચાયત દ્વારા જે પણ કાર્યો કરવામાં આવતા હોય છે તેની સંપૂર્ણ માહિતી તે એપ્લિકેશન ની અંદર આપવામાં આવેલી હોય છે જેથી ગામના લોકો જાણી શકે કે તેમની પંચાયતના કર્મચારીઓ શું કામ કરી રહ્યા છે અને ગામની પંચાયત ગામના માટે કેટલું કામ કરી રહ્યું છે અને તેમ લગતી તમામ માહિતી આ એપ્લિકેશન ની અંદર આપવામાં આવેલી છે મિત્રો ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસની કામો કરવામાં જેટલો પણ ફંડ વાપરવામાં આવતો હોય છે તેની સંપૂર્ણ માહિતી તમને એપ્લિકેશન ની અંદર મળી જશે તમે play store ની અંદર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોગીન કરીને જોઈ શકો છો જો તમને આ વિડીયો થોડો પણ માહિતગાર લાગ્યો હોય તો તમે આ વીડિયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર #maulikshahvlogs #myvillage #government app #maripanchayat

Comments