Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб શાહી વેજ બિરયાની તો આજ રીતે બનાવાય/VEG BIRYANI в хорошем качестве

શાહી વેજ બિરયાની તો આજ રીતે બનાવાય/VEG BIRYANI 5 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



શાહી વેજ બિરયાની તો આજ રીતે બનાવાય/VEG BIRYANI

1અને1/2 કપ ચોખા 2 થી 2 1/2 કપ બાફેલા શાકભાજી વટાણા,ફ્લાવર,ફણસી,ગાજર 5 ડુંગળી 1 કપ મોળું દહી 4 ચમચા ઘી 1 ચમચી ખાંડ 3 ચમચી દૂધ 3/4 ચમચી કેસર મસલા માટે 3 ચમચી ધાણા 2 ચમચી જીરું 3ચમચી ખસખસ 2 ચમચી વરીયાળી 6 મરી 6 લવિંગ તજ ટુકડો 2 મોટી ચમચી નારિયેળ છિનેલુ 8 પત્તા લીમડી 2 લીલા મરચાં 4 લાલ સુકા મરચાં આદૂ ટુકડો 7 થી 8 કળી લસણ 3 ડુંગળી મધ્યમ કદ ની રીત માટે તમારે આખો વિડીયો જોવો પડશે ઓવન મા બનવો તો 200°સેલ્સિયસ પર 25 મિનિટ થવા દેવું    • ફ્રૂટ રાયતું   અને    • Vagharelu dahi/dahi tikhari|by Nipa M...   લીંક ઓપન કરો અને બિરયાનીની સાથે તમને જે ગમે તે બનાવો...

Comments