У нас вы можете посмотреть бесплатно Rakesh Barot | વાયરા વિયોગ ના વાયા | Vayara Viyog Na Vaya | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
પ્રસ્તુત છે રાકેશ બારોટ નવું ગુજરાતી બેવફા ગીત "વાયરા વિયોગ ના વાયા" જુઓ ફક્ત @SaregamaGujarati પર 💜 Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati ! • Rakesh Barot New Songs | રાકેશ બારોટ ... Singer: Rakesh Barot Artist: Rakesh Barot, Chhaya Thakor Producer: Red Velvet Cinema Director : Vishnu Thakor (Adalaj) Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Music: Ravi Nagar & Rahul Nadiya Lyrics: Naresh Thakor (Vayad) Co Artist: Hansamukh Meghval, Chhaya Shukla DOP: Dhruv Bhatiya Editing: Ravindra S Rathod Production: Kiratan Barot, Amar Panchal, Manthan Panchal Makeup & Hair: Hasmukh Limbachiya, Chirag Sport Boy: Mehul, Bittu Light: Jitubhai, Kiran Floor Music Arrange: Sunil Kachhiya Lyrics: સમય સંજોગે વાયરા વિયોગના વાયા આજે કાળ ના ચોઘડિયા...(2) હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું યાદ કરું બેસી ને બાવળિયે હો મારા કિસ્મત ફૂટ્યા તમે મારાથી રૂઠ્યાં હૈયે હેત ચમ ફૂટ્યા આંખે ઓંહુઁડા ખૂટ્યા એ તારો અવાજ હૉમ્ભલ્વા કોલ રેકોર્ડિંગ મેં રાખ્યા ગોડી કોઈ ના આવ્યું હમજ રે એ તારા મારા ફોટા ફોન ના લોકર માં હંતાડ્યા ફોટા ભમે મારી નજરે હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું યાદ કરું બેસી ને બાવળિયે નોને થી લઇ ગોંડી મારી હારે થયા મોટા યાદ આવે એ દાડે મારા હલી જાય રુવાડા કોલેજ માં મેં બર્થડે ઉજવ્યો પાડ્યા ભેળા મેં ફોટા જોવું છું એ ફોટા મારા આંસુ ના રોકાતા હો તારા કરેલા એ ફોન મારુ રાખતી બૌ ધ્યાન મને પડી ના કોઈ જોણ આજે ભૂલી ગઈ ઓળખાણ બનાસ વાળી બસમાં ભણવા ભેળા ભેળા જાતા ગોંડી ચમ કરી વિહારે એ ગોમ ના બસ સ્ટેડ ભેળ પકોડી રે ખાતા બકા ચમ કરી વિહારે તમે લમણો ના વાળ્યો થોડો મારા હોમું યાદ કરું બેસી ને બાવળિયે પ્રેમ ના એ પાઠ તમે પલભર માં વિહરાયા મન મૉન્યા બીજા હારે દલડાં બદલાયા કઠણ કરયા કાળજા ને પથ્થર ખડકાયા આવું સુ પાસી કઈ ને મુખ ના બતાયા હો મને મળવાનું ચુકી ગઈ તું અંધારા માં મૂકી નીકળી જીવની તું ટૂંકી થઇ ગઈ મારાથી વિખુટી હો 0156 તારા મારા પ્રેમ નો પાસવર્ડ ચમ કરી તને આ ભુલાયો હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું યાદ કરું બેસી ને બાવળિયે સમય સંજોગે વાયરા વિયોગના વાયા આજે કાળ ના ચોઘડિયા યાદ કરું બેસી ને બાવળિયે...(2) #VayaraViyogNaVaya #rakeshbarot #gujaratisong #saregamagujarati #gujaratibewafasong #gujaratigeet #newgujaratisong Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : / saregamagujarati Follow us on - Facebook: / saregama Twitter: / saregamaglobal