Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ગાભણ પશુઓમાં ખોરાકની જરૂરિયાત | Feeding Management for Pregnant Cattles

‪@RFInformationServices‬ ગાભણ પશુઓમાં ખોરાકની જરૂરિયાત | Feeding Management for Pregnant Cattles નમસ્કાર પશુપાલક મિત્રો, ગાભણ પશુઓમાં ખોરાકની જરૂરિયાતની વાત કરીયે તો, ગાભણ પશુઓ ની માવજત ખુબ અગત્ય છે, મોટેભાગે પશુપાલક મિત્રો વિયાણ થાય પછી ખોરાક આપે એ ભૂલ કરતા હોય છે, પરંતુ ગાભણ ના સમય થી જ ખોરાક આપવું જોઈએ. સામાન્ય રીતે વાત કરીયે તો ભેંસો માં 10 મહિને વિયાણ થાય તો છેલ્લા 3-3.5 મહિના સમયે એનું ખોરાક ની માવજત કરાવી ખુબ અગત્ય છે કેમ કે એ સમયે એની સાથે એના બચ્ચાનું પણ વિકાસ થતું હોવા થી ખોરાક ની બમણી જરૂરિયાત થઇ જાય અને આ સમયે બચ્ચા નો વિકાસ થતું હોવા થી પેટ ની સાઈઝ ઘટી જાય છે જેન કારણે વધુ ખાઈ શકતું નથી જેના માટે ઘાસચારા ની જગ્યાએ દાણનું પ્રમાણ વધારવું જોઈએ. પશુ ને 1-1.5 કિલો દાણ ની જરૂરિયાત રહેતી હોય છે જે છેલ્લા આઠમા મહિને આપણે 500 ગ્રામ વધુ દાણ આપવું અને દર 15 દિવસે 500-500 ગ્રામ દાણનું પ્રમાણ વધારવું. આ રીતે જો ખોરાકની માવજત ગાભણ પશુઓની લઈએ તો વિયાણ બાદ જે ઠંડુ પડી જતું હોય, દૂધ ઓછું થાય, વિયાણ બાદ પશુ ને જે ખાવાની તકલીફ પડે એ બધી સમસ્યામાં કંટ્રોલ મળતું હોય છે, કેમ કે જો વિયાણ બાદ જો ખોરાક આપીયે તો પશુમાં ન્યૂટ્રિએન્ટની કમી આવી જતી હોય છે.

Comments