Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб દુર્ભાગ્યને દૂર કરનારું નવ દિવસનુ"શ્રીહરસિદ્ધિ માતા" વ્રત-કથા-મહિમા || Harsiddhi Mata Vrat Katha || в хорошем качестве

દુર્ભાગ્યને દૂર કરનારું નવ દિવસનુ"શ્રીહરસિદ્ધિ માતા" વ્રત-કથા-મહિમા || Harsiddhi Mata Vrat Katha || 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



દુર્ભાગ્યને દૂર કરનારું નવ દિવસનુ"શ્રીહરસિદ્ધિ માતા" વ્રત-કથા-મહિમા || Harsiddhi Mata Vrat Katha ||

ભક્તો, આપણી youyube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ સ્વાગત છે.. આ વિડિઓ માં રવિવાર સ્પેશ્યલ માં સાંભળશો "નવ {9} દિવસ નુ શ્રીહરસિદ્ધિ માતા ના વ્રત ની કથા.. આ વ્રત નવ દિવસ નુ છે દસમા દિવસે તેનું ઉજવણું કરવું. માઁ હરસિધ્ધિ ને વહાણવટી માઁ પણ કહેવાય છે.માઁ ના આ વ્રત ના પ્રભાવ થી સર્વે મનોકામના પૂર્ણ થાઈ છે, ગ્રહ નડતર દૂર થાઈ છે.. માતા સદૈવ પોતાના ભક્તો ની રક્ષા કરે છે.. કોયલા ડુંગર પર બિરાજમાન, ઉજ્જૈન માં બિરાજમાન માઁ હરસિધ્ધિ માઁ ના પરચા અપરંપાર છે.. ભગવાન શ્રી કૃષ્ણ ના કુળદેવી તરીકે પૂજાય છે માઁ... હરસિદ્ધિ માતા ને વહાણવટી માતા કહેવાય છે, પરંતુ સિકોતર માઁ માટે એવું કહેવાય છે કે, કુટુંબ માં કોઈ સ્ત્રી નો જીવ અવગતે ગયો હોય તો તે સિકોતર બને છે, સિકોતર એટલે સાકીની કહેવાય, જેમ આપણે પિતૃ દેવ નુ પૂજન કરીએ, તેમ આ સિકોતર નુ કુટુંબ ના લોકો પૂજા કરે છે. મનોકામના માટે 🙏 જો આપને આ વિડિઓ પસંદ આવે તો.. Like + Share + Subscribe જરૂર કરજો.. ધન્યવાદ 🙏 🙏માઁ હરસિધ્ધિ ની આરતી🙏 જય હરસિધ્ધિ મૈયા મા જય હરસિધ્ધિ મૈયા કોયલે સ્થાન તમારું ઉજૈન પૂજાતા માં જય જય ૐ માં જગદંબે (૨) મિયાણીનો મહીપાલ પ્રભાતસેન રાજન મા તેનું ભક્ષણ કરીને કરતાં નિત્ય સજીવન ૐ જય ૐ જય ૐ માં જગદંબે (૨) માળવાનો મહીપાલ વિર વિક્રમ રાજન મા તેને વચને બંધાતા ઉજ્જૈન પૂજા તાં ૐ જય ૐ જય ૐ માં જગદંબે (૨) આવ્યો એક શાહુકાર પડયો તુજ પગમાં મા તેનું કષ્ટ કાપીને અમર કર્યો તે આ જગમાં ૐ જય ૐ જય ૐ માં જગદંબે (૨) પ્રગટ જ્યોત જગમાંહી હરસિધ્ધિ દુ:ખ હરતાં મા સવા પહોર દિન ચડતાં તુજ પૂજન કરતાં ૐ જય ૐ જય ૐ માં જગદંબે (૨) હરસિધ્ધિ માતાની આરતી જે કોઇ પ્રેમે ગાશે તેને સહુ સુખ મળતાં કૈલાશે જાશે ૐ જય ૐ જય ૐ માં હરસિધ્ધિ જગદંબે (૨) ૐ જય ૐ જય ૐ માં હરસિધ્ધિ જુગદંબે (૨) ચામુંડા માઁ નુ વ્રત 9, રવિવારનુ..    • નવ રવિવારના"શ્રીચામુંડા માતાના" વ્રતન...   મહાકાળી માઁ નુ નામ ચામુંડા કેવી રીતે પડ્યું ?    • શ્રીમહાકાળીમાતાજી નુ નામ ચામુંડા માઁ ...   ચામુંડા કવચમ    • સિદ્ધિ આપનાર,સ્વયંનીરક્ષા માટે સાંભળો...   ચામુંડા બાવની    • Chamunda Bavani ||  શ્રીચામુંડા બાવની ||   ચામુંડા ચાલીસા    • સુખ-શાંતિ,શુભતા તથા માઁ ની કૃપા પ્રાપ...   ચોટીલા ધામ દર્શન    • Видео   ચામુંડા અષ્ટકમ્    • Видео   રાંદલમાં ની વ્રત કથા 🙏    • સર્વે મનોકામના પૂર્ણ કરનાર "શ્રીરાંદલ...   મહાકાળી ચાલીસા    • || Shree kali Chalisa || શ્રીકાળીમાતા...   હરસિદ્ધિ માતાજી ના વ્રત ની કથા    • દુર્ભાગ્યને દૂર કરનારું નવ દિવસનુ"શ્ર...   વિશ્વંભરી સ્તુતિ    • માઁ ને પ્રસન્ન કરી કૃપા પ્રાપ્તિ માટે...   શ્રી દુર્ગાસપ્તશતી અધ્યાય - 1    • શ્રીદુર્ગા સપ્તશતી અધ્યાય - પહેલો,મધુ...   શ્રી દુર્ગાસપ્તશતી અધ્યાય -2, 3    • શ્રીદુર્ગાસપ્તશતી અધ્યાય -2, 3મહિસાસુ...   શ્રી દુર્ગાસપ્તશતી અધ્યાય - 4, 5, 6, 7    • શ્રીદુર્ગાસપ્તશતી અધ્યાય-4,5,6,7 ચંડ-...   શ્રી દુર્ગાસપ્તશતી અધ્યાય - 8, 9    • શ્રીદુર્ગાસપ્તશતી અધ્યાય-8,9 રક્તબીજ ...   કળશ સ્થાપના વિધિ    • Kalash Sthapana જો તમે કળશ સ્થાપના કર...   ટૂંકો ચંડીપાઠ    • આજે સાંભળો લઘુ સપ્તશતી,ટૂંકો ચંડીપાઠ ...   મહિષાસુરમર્દિની સ્તોત્ર    • Видео   તંત્રોક્ત દેવી સુક્તમ    • Видео   અર્ગલા સ્તોત્રમ્    • Видео   આનંદ નો ગરબો, સ્તુતિ    • આનંદ નો ગરબો || માઁ બહુચર નો આનંદ નો ...   Harsiddhi mata vrat katha mahima harsiddhi mata na vrat ni katha nav (9) divas nu vrat vahanvati mata vrat katha ravivar nu vrat harsidhi maa na paracha koyala dungar par maa harsiddhi na besana ujjein dham maa harsiddhi #આવોસત્સંગમાઁ #હરસિદ્ધિમાતાવ્રતકથા #વહાણવટીમાતાવ્રતકથા #Harsiddhimata_vratkatha #vahanvatimata_vratkatha #9ravivarnuvrat

Comments