Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб પનીર અંગારા અને બટર નાન (રેસ્ટોરન્ટ સ્ટાઇલ) в хорошем качестве

પનીર અંગારા અને બટર નાન (રેસ્ટોરન્ટ સ્ટાઇલ) 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



પનીર અંગારા અને બટર નાન (રેસ્ટોરન્ટ સ્ટાઇલ)

Serve-3 to 4 people સબ્જી માટે.. 200 ગ્રામ-પનીર 5-6 ચમચી -તેલ 1 નંગ -સમારેલ ટામેટું 2 નંગ-સમારેલ ડુંગળી 1 નંગ-લીલું મરચું,1 ઇંચ આદુ નો ટુકડો,4 થી 5 લસણ ની કળી 1 નંગ-કેપ્સિકમ(ચોરસ આકાર માં સમારેલ) 1 નંગ ડુંગળી-(ચોરસ આકાર માં સમારેલ) 3-4 નંગ-કાળામરી 3-4 નંગ-ઈલાયચી 1 તજ નો ટુકડો 3-4 નંગ-લવિંગ 8-10 - કાજુ 2 સુકા લાલ મરચા 1 નંગ-તમાલપત્ર 1/2 ચમચી-જીરું 1 ચમચી-લસણ મરચા ની પેસ્ટ 1/2 ગ્લાસ-પાણી સ્વાદ અનુસાર મીઠું 1/2 ચમચી-હળદર 1 ચમચી-લાલ મરચું 1 ચમચી- શેકેલા જીરા પાવડર 1 નાની ચમચી-ગરમ મસાલો ગાર્નિશ માટે. કોથમીર 1 ચમચી-કસૂરી મેથી 2 ચમચી-તાજી મલાઈ સળગતો કોલસો(અંગારો) 1 ચમચી-ઘી(કોલસા પાર રેડવા) નાન માટે... 2 કપ-મેંદો સ્વાદ અનુસાર મીઠું 1 ચમચી-બેકિંગ પાવડર 1/2 ચમચી-બેકિંગ સોડા 1 વાટકી-દહીં 2 ચમચી-તેલ જરૂર મુજબ પાણી બટર 👉 Please Like & Follow my Facebook Page :   / kitchenofhimani   👉 Follow me on Instagram :   / himaniskitchen   👉 Follow me on Twitter :   / himaniskitchen   👉 Subscribe to My Channel on Youtube : ‪@HimanisKitchen‬

Comments