Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб નણંદ ભોજાઈ નુ કીર્તન || એક વાર જરૂર સાંભળજો || સાધુ ચંદ્રિકાબેન સરપદડિયા || કીર્તન નીચે લખી આપેલ છે в хорошем качестве

નણંદ ભોજાઈ નુ કીર્તન || એક વાર જરૂર સાંભળજો || સાધુ ચંદ્રિકાબેન સરપદડિયા || કીર્તન નીચે લખી આપેલ છે 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



નણંદ ભોજાઈ નુ કીર્તન || એક વાર જરૂર સાંભળજો || સાધુ ચંદ્રિકાબેન સરપદડિયા || કીર્તન નીચે લખી આપેલ છે

ઉગામણે થી રથળા આવ્યો આથમણે રજ ઉડે મારા વાલા શુભદ્રાબેન નો રથળો આવ્યો આવ્યો ક્રષ્ણ ને ઘેર મારા વાલા ઓસરી એ ઉભા રાધા જી યે જોયુ નણંદ મળવા આવ્યા મારા વાલા નણંદ ને ભાળી ને મોઢુ બગાડિયુ નો દીધા નણંદ ને માન મારા વાલા ત્યારે સુભદ્રાબેન રાધાજી ને પુછીયુ ક્યા ગયા કાનુળો વીર મારા વાલા તમારા વીરા ની અમને નથી ખબરૂ રોજ રોજ ગાયુ ચારવા જાય મારા વાલા ઘર ને પછવાળે વાસળી રે વાગી આવ્યો કાનુળો વીર મારા વાલા ત્યારે સુભદ્રાબેન દોળી ડેલી યે આવ્યા ભેટી ગયા ભાઈ બેન મારા વાલા કેમ રે બેની તમારી આખો ભીંજાની કોને કારિયા અપમાન મારા વાલા નથી વીરા અમારી આખો ભીંજાની નથી કારિયા અપમાન મારા વાલા પીપળા ના પાન તો ખરવાને લાગીયા નો મારશો માને બાપ મારા વાલા સવાર થી સાંજ સુધી સુભદ્રા રોકાણા સાંજે લીધી વિદાઈ મારા વાલા સરખી સહેલી વળાવા આવી નો આવી કાનુળા ની નાર મારા વાલા ત્યારે કાનુળો ક્રોધે ભરાણો રાધાજી મહિયર જાવ મારા વાલા ત્યારે શુભદ્રા એમજ બોલિયા પિયર ની પાલખી ને સાસરિયા ની શુળી તોય શુળી સારી મારા વાલા સત્સંગી બેનુ તમને એટલુ રે ક્વ છુ નણંદ આવે તો બેન કહી બોલાવજો જાજા દેજો એને માન મારા વાલા નરશી મેહતા ના સ્વામી શામળીયા દેજો અમને વ્રજ મા વાસ મારા વાલા #ધૂન #chandrikaben #dhun #કીર્તન #dharmshyog_dhun #chandrikaben_sarapdadiya #gujrati_kirtan #gujrati_bhakti_geet #satsang #bhajan_kirtan #ચંદ્રિકાબેન #ગુજરાતી_ધૂન

Comments