Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Kajal Maheriya | દિલ મારુ તુટ્યુ | Dil Maru Tutyu | NEW Gujarati Bewafa Song 2022 | HD Video в хорошем качестве

Kajal Maheriya | દિલ મારુ તુટ્યુ | Dil Maru Tutyu | NEW Gujarati Bewafa Song 2022 | HD Video 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Kajal Maheriya | દિલ મારુ તુટ્યુ | Dil Maru Tutyu | NEW Gujarati Bewafa Song 2022 | HD Video

કાજલ માહેરિયાનું આ નવું ગીત દિલ મારુ તુટ્યું બતાવે છે કે કેવી રીતે કેટલાક લોકો તમારા ઇતિહાસનો ભાગ છે પણ તમારા ભાગ્યનો ભાગ નથી. Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati ! https://bit.ly/36OMw6s Singer: Kajal Maheriya Artists: Ravi Rao, Shubhasini Pandy, Hiral Rajput Producer: Red Velvet Cinema Director: Faruk Gayakwad, Naresh Rajput Creative Head: Dhyey Films & Team Concept & Screenplay: Purvi Vasava Technical Support: Jenish Talaviya Production Management: Jigar Bhatiya Music: Ravi Nagar, Rahul Nadiya Lyrics: Ketan Barot D.O.P: Sehzad Mansuri (Tipu), Brijesh Gurjar Edit: Naresh Rajput, (Happy Movies) Co. Artist: Amrat Raval, Devraj Bhatiya Makeup: Goral Patel Production: Mahesh Prajapati Lighting: Mahesh Prajapati Lyrics: ગાયક: કાજલ મહેરિયા સંગીત: રવિ નાગર, રાહુલ નાડીયા પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા...(2) દિલ મારુ તૂટ્યું ને અમને મળી ગઈ સજા હો પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા દિલ મારુ તૂટ્યું ને અમને મળી ગઈ સજા દૂર થઇ ગયા જે પોતાના હતા એકલી પડી ગઈ નથી આવડતું રોતા હો પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા દિલ મારુ તૂટ્યું ને અમને મળી ગઈ સજા જાગતા ને સુતા અમને એના રે વિચારો પ્રેમ કરી બેઠી હૂતો સમજી ને બિચારો દિલ માં કરી દીધી એણે બઉ દરારો યાદ માં બળે છે એની આત્મા રે મારો હો સપના તો હોતા નથી બધા રે હાચા મારુ ના વિચાર્યું મને છોડી ને જતા હો પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા દિલ મારુ તૂટ્યું ને અમને મળી ગઈ સજા હો પેલા પંદરથી મને હારું હારું રાખ્યું પછી ગમે તો બોલી બાલી નાખ્યું દુઃખ આ કુવા માં કોઈ બાકી ના રાખ્યું છેવટે તે મારુ આ દિલ તોડી નાખ્યું હવે નથી લગતી જીવવા માં મજા જીવ કેમ ચાલ્યો તને મને છોડતા હો પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા દિલ મારુ તૂટ્યું ને અમને મળી ગઈ સજા દિલ મારુ તૂટ્યું ને અમને મળી ગઈ સજા હો દિલ મારુ તૂટ્યું ને અમને આપી તે સજા (English) Pyaar Vyaar Ishq Vishq Ma Koi Nathi Maja…(2) Dil Maru Tutyu Ne Amane Mali Gai Saja Ho Pyaar Vyaar Ishq Vishq Ma Koi Nathi Maja Dil Maru Tutyu Ne Amane Mali Gai Saja Door Thai Gaya Je Potana Hata Ekali Padi Gai Nathi Aavadatu Rota Ho Pyaar Vyaar Ishq Vishq Ma Koi Nathi Maja Dil Maru Tutyu Ne Amane Mali Gai Saja Jagata Ne Suta Amane Ena Re Vicharo Prem Kari Bethi Huto Samji Ne Bicharo Dil Ma Kari Didhi Ene Bau Dararo Yaad Ma Bale Che Eni Aatama Re Maro Ho Sapana To Hota Nathi Badha Re Hacha Maru Na Vicharyu Mane Chodi Ne Jata Ho Pyaar Vyaar Ishq Vishq Ma Koi Nathi Maja Dil Maru Tutyu Ne Amane Mali Gai Saja Ho Pela Pandarthi Mane Haru Haru Rakhyu Pachi Game Te Boli Bali Nakhyu Dukh Aa Kuvama Koi Baki Na Rakhyu Chevate Te Maru Aa Dil Todi Nakhyu Have Nathi Lagati Jivava Ma Maja Jiv Kem Chalyo Tane Mane Chodata Ho Yaar Vyaar Ishq Vishq Ma Koi Nathi Maja Dil Maru Tutyu Ne Amane Mali Gai Saja Dil Maru Tutyu Ne Amane Mali Gai Saja Ho Dil Maru Tutyu Ne Amane Aapi Te Saja #DilMaruTutyu #KajalMaheriya #SaregamaGujarati #GujaratiBewafaSong2022 Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :    / saregamagujarati   Follow us on - Facebook:   / saregama   Twitter:   / saregamaglobal  

Comments