Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб mara kana ni Jan ma mara vala ni Jan ma(બ્રહ્માણી મંડળ) ભજન નીચે લખેલું છે. в хорошем качестве

mara kana ni Jan ma mara vala ni Jan ma(બ્રહ્માણી મંડળ) ભજન નીચે લખેલું છે. 2 недели назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



mara kana ni Jan ma mara vala ni Jan ma(બ્રહ્માણી મંડળ) ભજન નીચે લખેલું છે.

મારા કાના ની જાન મા ....,..................................... મારા કાના ની જાન માં,મારા વાલા ની જાન માં તમે વેલા વેલા આવજો. (2) મારા કાના નો મુગટ,મારા વાલા નો મુગટ મુગટ છે સવા લાખનો તમે આગા રહી ને જો જો,તમે છેટા રહીને જો જો મારા વાલા ને નજરું ના લાગે મારા કાના ના કુંડળ,મારા વ્હાલાના કુંડળ કુંડળ છે સવા લાખના તમે આગા રહી ને જો જો,તમે છેટા રહીને જો જો મારા વાલા ને નજરું ના લાગે મારા કાના નો હારલો,મારા વાલા નો હારલો હારલો છે સવા લાખનો તમે આગા રહી ને જો જો,તમે છેટા રહીને જો જો મારા વાલા ને નજરું ના લાગે મારા કાના ની મોરલી,મારા વાલા ની મોરલી મોરલી છે સવા લાખની તમે આગા રહીને જો જો,તમે છેટા રહીને જો જો મારા વાલા ને નજરું ના લાગે મારા કાના ની જાન માં........... ................ મારા કાના ના વાઘા,મારા કાના ના વાઘા વાઘા છે. સવા લાખના તમે આગા રહી ને જો જો,તમે છેટા રહીને જો જો મારા વાલા ને નજરું ના લાગે મારા કાના ના ઝાંઝર,મારા કાના ના ઝાંઝર ઝાંઝર છે સવા લાખના તમે આગા રહી ને જો જો,તમે છેટા રહીને જો જો મારા વાલા ને નજરું ના લાગે મારા કાના ની મોજડી,મારા વાલા ની મોજડી મોજડી છે સવા લાખની તમે આગા રહી ને જો જો,તમે છેટા રહીને જો જો મારા વાલા ને નજરું ના લાગે મારા કાના ની જાન માં,મારા વાલા ની જાન માં તમે વેલા વેલા આવજો તમે વેલેરા પધારજો

Comments