Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Saryu Jal Ma Kesar Gholi Snan Karavu Ghanshyamji | સરયૂ જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું ઘનશ્યામજી | в хорошем качестве

Saryu Jal Ma Kesar Gholi Snan Karavu Ghanshyamji | સરયૂ જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું ઘનશ્યામજી | 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Saryu Jal Ma Kesar Gholi Snan Karavu Ghanshyamji | સરયૂ જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું ઘનશ્યામજી |

‪@jayswaminarayanmeshwa‬ Presenting : Saryu Jal Ma Kesar Gholi Snan Karavu Ghanshyamji | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan | #devotional #ghanshyam #kirtan #swaminarayan Song Name : Saryu Jal Ma Kesar Gholi Snan Karavu Ghanshyamji Singer : Dinesh Vaghasiya Music : Jayesh Patel Lyrics : Bhakt Mandal Genre : Swaminarayan Kirtan Deity : Swaminarayan Bhagwan Temple : Chhapaiya Festival : Poonam ,Samaiyo Label : Ganesh Digital સરયૂ જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું ઘનશ્યામજી હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું ઘનશ્યામજી...સરયૂ જળમાં. અંગો લુછી આપું વસ્ત્રો પીળુ પીતાંબર પ્યારમાં (2) તેલ સુગંધી નાંખી આપું વાંકડિયા તુજ વાળમાં...સરયૂ જળમાં કુમકુમ કેરુ તિલક સજાવું ત્રીકમ તારા ભાલમાં (2) અલબેલી આંખોમા આંજુ અંજન મારા વ્હાલા...સરયૂ જળમાં હસતી જાઉ વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં (2) નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉ ગાલમાં.. સરયૂ જળમાં પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે કરમાં કંકણ વાલમાં (2) કંઠે માલા કાને કુંડળ ચોરે ચીતડું ચાલમાં....સરયૂ જળમાં મોર મુગટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં (2) હરિકૃષ્ણની નીરખી શોભા વારી જાંઉ એના વ્હાલમા...સરયૂ જળમાં દુધ-કટોરી ભરીને આપું પીઓને મારા વાલમા (2) ભક્ત મંડળને દર્શન આપો રાખો શરણે શામળા ...સરયૂ જળમાં સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો દિનેશ વઘાસીયા - મોં.99258 02210

Comments